ડાયરા કલાકર દેવાયત ખવડ નવું આલીશાન ઘર ખરીદયું ! જુઓ ઘર ના અંદર ની ખાસ તસવીરો
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના લોક સાહિત્યકારો કલાકારો અને સંગીતકારોનો જમાનો ચાલી રહ્યો છે. ખાસ કરીને આજના કલાકારો ડાયરો અને લોક સાહિત્ય નો પ્રોગ્રામ કરીને દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે. ખાસ કરીને ડાયરો અને તેમાં પણ મોજ હોય અને જેના શબ્દોની ગુંજ થી આખો ડાયરો માં કેવી રીતે સવાર પડી જાય એવા દેવાયતભાઇખવડ હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને કોઇપણ પ્રકારના સ્ટેજ હોય પરંતુ રાણા રાણાની રીતે જ હોય.
ત્યારે હાલમાંજ દેવાયતભાઈ ખવડ એક વિડિઓ વાળી પોસ્ટ મૂકી પોતાનું નવું આલીશાન ઘરની તસવીરો અને વિડિઓ શેર કર્યો છે. વાત કરીએ તો દેવાયતભાઈ ખવડ એક વિડીઓ પોસ્ટ કર્યો હતો. અને લખ્યુ હતુ. “My new home..Sonal krupa”… આ ઘરની વાત કરીએ તો ઘરની તસવીરો જોતાજ ખુબજ આલીશાન અને સુંદર લાગી રહતું છે તેમજ આ ઘર ખુબજ વિશાળ છે.
તેમજ ઘરની અંદર ઘણાં અલગ અલગ મોટા મોટા હોલ પણ છે. આ ઉપરાંત ઘર ની અંદર એક સુંદર મંદિર પણ બનાવવા મા આવ્યુ છે અને ઘરની અનેક દીવાલો પર દેવાયત ખવડ ની તસ્વીરો લાગેલી છે. દેવાયત ભાઈ ખવડ યુવાનો ને હમેશા મોટીવેશન આપતા દેખાય છે અને સીધે રસ્તે લય જવા માટે કોશિશ કરતા હોઈ છે. આમ જોત જોતામાં તેમના ડાયરાના પોગ્રામ દેશ વિદેશ માં અને લોકો નાં ઘર ઘર સુધી પ્રખ્યાત બન્યા છે. ખાસ વાત તો એ છે કે દેવાયત ભાઈ ખવડ મૂળ દુધઈ ગામના રહેવાવાળા છે.
તેમણે એક થી સાત ધોરણ સુધીનો અભ્યાસ પોતાના ગામ દૂધઈ ની અંદર રહીને જ કર્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાનું માધ્યમિક શિક્ષણ લેવા માટે, પોતાના ગામ થી ચાર કિલોમીટર દૂર આવેલા સડલા ગામ માં થયો હતો, ખાસ કરીને તેમને ભણવામાં ખૂબ જ ઓછો રસ હતો. તેમજ તેમણે ભણવા માં તો સાવ ઓછો રસ હતો.
View this post on Instagram