શુ તમારી પાસે પણ આ જુની નોટ છે ?? તો તમારુ નસીબ ખુલી જવાનુ છે જાણો કેવી રીતે…

જેમ તમે જણોજ છો કે જૂની નોટો નું આજના સમયમાં ખુબજ મહત્વ છે જેના આજના સમયમાં લાખો રૂપિયા પણ મળે છે અને ખાસ કરીને ૨ રૂપિયાની નોટ ને લઇ હાલ ખુબજ હરાજી જોવા મળી છે જો તમારી પાસે પણ કોઈ જૂની નોટ હોઈ તો તેને તરતજ કોઈ ઓનલાઈન વેચાણ કરતી વેબસાઇટ પર તમે મૂકી શકો છો અને તેનું વેચાણ કરી શકો છો. હાલ આવી જૂની RBI ની નોટ નું કલેક્શન કરવા વાળા આવી ખાસ જૂની નોટો મુકતાજ હોતા નથી તે કોઈ પણ કિંમતે તે નોટ ને મેળવીને રહે છે.

તેમજ જૂની નોટ વેચવા માટે તમને નક્કી કરાયેલ માપદંડ આપવામાં આવશે એક રીપોર્ટ અનુસાર આ પ્રકારની ૨ રૂપિયાની નોટની ૫ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. આમ રૂપિયા ૨ ની ખાસ નોટ પર ૭૮૬ લખેલું હોવું જોઈએ અને સાથેજ આ નોટનો કલર ગુલાબી પણ હોવો જોઈએ અને નોટ પર RBI નાં પૂર્વ ગવર્નર મનમોહનસિંહના હસ્તાક્ષર હોવા જોઈએ અને જો તમારી પાસે આ પ્રકારની નોટ હોઈ તો તમે પણ પોતાની નોટ વેચી શકો છો Quickr, olx અને eBay સહિતની વેબસાઇટ પર જૂની નોટ વેચી શકાઈ છે.

ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં RBI એ નોટ અને સીક્કોના ઓનલાઈન વેચાણ અને ખરીદી મામલે ચેતવણી જાહેર કરી હતી. RBI એ પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ભારતીય રિઝર્વ બેંકના ધ્યાને આવ્યું છે કે, કેટલાક લોકો છેતરપિંડી કરીને RBIના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. વિવિધ ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મના માધ્યમથી જૂની નોટ અને સિક્કોના ખરીદ અને વેચાણ મામલે લોકો પાસેથી કમિશન વસૂલવામાં આવે છે.

ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું કે, RBIની આ પ્રકારના કોઈ પણ મામલામાં સંડોવણી નથી. અને RBI કોઈ પણ પ્રકારના કમિશનની માગ કરી નથી. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, RBIએ આ પ્રકારની લેવડ-દેવડ માટે કમિશન વસૂલવા માટે કોઈ પણ સંસ્થા, વ્યક્તિ અથવા ફર્મને લાઈસન્સ આપ્યુ નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.