શ્વાન અને ની ભયંકર લડાઇ ! વિડીઓ જોઈ હસીહસી ને લોટપોટ થઈ જશો…જુઓ વિડીઓ
મિત્રો તમે સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વડીયો જોઈ તમે પણ હસી હસીને ખુબજ લોટ પોટ થઇ જશો. આવા વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતા પણ જોવા મળતા હોઈ છે. આ વડીયોમાં એક કાચબો શ્વાનના મોં માંથી એકજ પળમાં પાછો આવો જતો હોઈ છે. અને શ્વાન તેને વારંવાર બચકા ભરવાની પ્રયત્ન કરે છે. આવો તમને વિગતે જણાવીએ.
મિત્રો તમે વિડિઓમાં તમે જોઈ શકો છો કે એક શ્વાન અને કાચબો સામા સામી બેઠા છે અને અચાનકજ કાચબો પોતનું મોઢું ઉંચુ કરીને શ્વાનને ચીડવવા લાગે છે જે બાદ શ્વાનને ગુસ્સો આવે છે અને તે કાચબાનું મોઢું પોતાના દાંત વડે પકડી છે અને બચકા ભરવાના પ્રયત્ન કરે છે જોકે કાચબો પણ હાર નથી માનતો અને બીજી વખત શ્વાનની સામે જઈને લડવાની કોશિશ કરે છે જોકે શ્વાન તો શ્વાન છે તેની સામે કાચબો શું કહેવાય પણ આ વખતે કઈંક અલગ જ જોવા મળ્યું કાચબો બીજી વખત પણ બચી જાય છે.
તેની સામે શ્વાન પણ હાર માની જાય છે અને કાચબાને બચકા ભરવાનું બંધ કરી દે છે. અને પાછો તેની જગ્યાએ બેઠી જાય છે. આ વિડિઓ જોઈ તમે ખુબજ હસવા લાગશો તે અમારી ગેરંટી છે. આ વિડિઓને અત્યાર સુધી 20 લાખ થી વધારી લોકોએ જોઈ લીધો છે અને આ વિડિઓ પસંદ પણ કરી રહયા છે. આ વિડિઓ પર ઘણા યુઝર્સે કોમેન્ટ પણ કરી છે એક યુઝર્સે કહ્યું કે શ્વાનની ધીરજતા ખુબજ વખાણ લાયક છે. આ વડીઓ Chapra Zila નામના ફેસબુક યુઝર્સે પોસ્ટ કર્યો છે આને કૅપ્શનમાં લખ્યું કે ” મોત કો છું કે બહાર આના ઇસકો કહેતે હે”.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો