આટલા કરોડોની માલકીન છે ‘ડ્રિમગર્લ’ માધુરી દીક્ષિત! આવા આલીશાન ઘરમાં રહે છે કે જોઈ તમે મહેલ ભૂલી જશો… જુઓ
જો વાત કરવામાં આવે તો આજના સમયમાં મોટા મોટા ફિલ્મ કલાકારો અને અભિનેત્રીઓ પોતાની સંપત્તિમાં અવાર નવાર વધારો કરતાજ હોઈ છે એક પ્રકારની ઈન્વેસ્ટ પણ કહી શકાય તો વળી ફિલ્મોની દુનિયાની ખુબજ જાણીતી અને ખબજ લોક પ્રિય એવી માધુરી દીક્ષિત જેને લગભગ 3 દાયકાથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. જોકે હાલ તેઓ ફિલ્મોમાં જોવા મળી રહ્યા નથી તો વળી તેમની ફેન ફોલોવિંગ હજી પણ ખુબજ જોવા મળી રહી છે. તો વળી તમે જાણોજ છો કે મધુર દીક્ષિતની કુલ સંપત્તિ કેટલી છે તેમજ તેમના આલીશાન ઘરની તસવીરો જોઈ તમારી આંખો પણ ફાટીને ચાર થઇ જશે.
વાત કરવામાં આવે તો માધુરી દીક્ષિત મુંબઈના પેલેટીઅલમાં બંગલામાં ધરાવે છે. અહીં તેઓ તેમના પતિ શ્રીરામ માધવ નેને અને બે પુત્રો અરિન અને રિયાં સાથે રહે છે. આમ એક વખત માધુરી દીક્ષિત સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ‘મારી પ્રસન્નતા એ જ મારી સફળતા છે.’ તે સુખને જ સફળતા માને છે. જો અલગ રીતે જણાવીએ તો માધુરીજી ને અદાકારી તેમજ નૃત્યથી હંમેશા આનંદ મળતો ત્યારે તેના માટે આ બંને માંથી અદાકારી એ ની સફળતા હતી.
તેવામાં જો તેમના આલીશાન ઘરની વાત કરવામાં આવે તો માધુરીએ જેટલું તાના ઘરને સુંદર રીતે સજ્જ કરીને રાખ્યું છે તેના લીધે ગણપતિ બાપા પણ તેના ઘરે હાજર છે. તેમજ તેઓએ તેમના ઘરના દરેક ફર્નિચર અને પડદા સુધીના દરેકના રંગોની તેમજ ડિઝાઇન વગેરે આકર્ષણ બનાવવા ખુબજ કાળજી રાખી છે. તેમજ તેમના ઘરની અંદર જે લિવિંગ રમ આવેલો હોઈ છે તેમાં આરામદાયક એક પલંગ પણ છે.
જેમાં તમે આરામ કરતા કરતા ફિલ્મની પણ મજા માણી શકો છો. તેમજ નોંધીય છે કે તેણીએ તેના ઘરે ડ્રેસ, ફૂટવેર અને વિવિધ એસેસરીઝના કપડા માટે એક ઓરડો પણ બનાવ્યો છે. આમ જો આ સાથે વાત કરવામાં આવે તો માધુરી દીક્ષિતના ઘરની અંદર એક જીમ પણ છે. જીમની સાથે શનાદર હોમ થિયેટર પણ સ્થાપિત થયેલ છે.માધુરીએ તેના રહેવાસી ક્ષેત્રમાં સંગીત માટે એક જગ્યા પણ રાખી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો