વરમાળાની એન્ટ્રી માટે ડ્રોનનો ઉપયોગ કરવો પડ્યો ભારે, વરરાજાને ગુસ્સે આવતા કર્યું એવું કાંડ કે…જુઓ વિડીયો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન વિડિઓ જોતા હશો જેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી પોતાનો આ ખાસ દિવસ યાદગર બનાવતા હોઈ છે. તેબીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ તમે પણ ચોકી જશો આવો તમને આ વિડિઓ વિશે વિગતે જણાવીએ. જેમાં બધાજ જાનૈયાઓ ની સામે વરરાજાનો આ કાંડ થી લોકોના હોશ ઉડી ગયા.

તમે વિડિઓમાં જોઈ શકો છો કે આ વિડિઓમાઁ લગ્ન ચાલી રહ્યા છે આમ તો સોશિયલ મીડિયામાં વારંવાર લગ્નના અનેક વીડિયો છવાયેલા રહે છે. કેટલાંક વીડિયોમાં ડાન્સ શ્રેષ્ઠ હોય છે તો કેટલાંક વીડિયોમાં ખાવાનુ સારું હોય છે, તો અમુક લગ્નમાં ડ્રામા હાઈવોલ્ટેજનો હોય છે. આવો એક વીડિયો યુઝર્સ ખૂબ જોઈ રહ્યાં છે વીડિયોમાં એક વરરાજા-દુલ્હનની જોડી વરમાળાની રસ્મ માટે રાહ જોઇ રહી છે. વરમાળાની એન્ટ્રી માટે એક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આમ જેને જોઇને વરરાજાને અચાનક ગુસ્સો આવે છે. આમ વરરાજાએ રાહ જોવી પડી તે તેને પસંદ ના આવ્યું. તેથી વરરાજાએ ગુસ્સામાં વરમાળા નીચે ખેંચી અને ડ્રોનને પણ તોડી નાખ્યું. ત્યારબાદ વરરાજાને કેટલાંક લોકોએ સમજાવ્યો. પરંતુ વરરાજા તેમ છતા લડવા તૈયાર હતો. આખરે વરરાજા-દુલ્હને એકબીજાના ગળામાં વરમાળા નાખીને પ્રથા પૂરી કરી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે.

જયારે વરરાજાએ વરમાળા સાથે ડ્રોન ને પણ ખેંચિ પડ્યું તો આજુબાજુ ણા લોકો પણ તે જોઈ ખુબજ ચોકી ગયા અને તરતજ ડ્રોન ને વરમાળા થી અલગ કરી વરમાળા વરરાજાને સોંપી દીધી. આમ આ વિડિઓની લોકો અત્યાર સુધી ખુબજ જોઈ રહયા છે તેમજ એક યુઝર્સે તો એવી કોમેન્ટ મારી કે બિચારા ડ્રોન નો શું વાંક હતો. તો એકે લખ્યું કે સારુ થયું કે બીજું કોક પોતાના હાથે વરમાળા દેવા ણા આવ્યું નહીંતર તેની હાલત પણ ડ્રોન જેવી થઈ જાત.

 

View this post on Instagram

 

A post shared by Meme wala (@memewalanews)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.