નશામાં ધુત વરરાજાએ લગ્ન મંડપમાં એવું કર્યું કે તેની સાળી તેને માર મારવા લાગી…જુઓ આ ફની વિડીયો
મિત્રો સોશિયલ મીડિયા પર અનેક એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા પછી આપણે પણ હસી પડતા હોઈએ છીએ. એવામાં હાલ આ વિડીયો સામે આવ્યો છે જે ખુબ જ ફની છે અને લોકોને ટ્વીટર પર ખુબ જ પસંદ પણ આવ્યો હતો. વિડીયોમાં એવું થાય છે કે એક વરરાજો નશામાં ધુત હોય છે, તેને ઉભા રેહવાની પણ ભાન હોતી નથી એવામાં અચાનક જ તે એવું કરે છે કે જેથી સાળી ગુસ્સે ભરાય છે.
કેહવામાં આવે છે ને કે ‘સાળીએ અડધી ઘરવાળી’ આ વિડીયો દ્વારા આ વાત સાબિત થઈ રહી છે. હાલ આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વિડીયો જોઇને જોઇને ગાંડા થયા છે કારણ કે નશામાં ધુત વરરાજાને ખબર જ નથી કે તે શું કરી રહ્યો છે, આથી તે પોતાની દુલ્હનની જગ્યાએ તેની જ બહેનને વરમાળા પેરાવી દે છે જે પછી સાળી ગુસ્સે થઈને વરરાજાને લાફો મારે છે.
હાલ વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન ચાલી રહ્યા છે, એવામાં વિડીયોમાં પણ જોઈ શકાય છે કે વરરાજા એટલો બધો નશામાં ધુત છે કે તેને સંભાળવા માટે એક વ્યક્તિની જરૂર પડી રહી છે. એવામાં વરમાળાની વિધિ શરુ થાય છે એવામાં દુલ્હનની બહેન વરરાજાને વરમાળા આપે છે અને દુલ્હન પણ વરરાજાને વરમાળા પેહરાવે છે, જે પછી વરમાળા પેહરાવાનો વારો વરરાજાનો આવે છે.
बिहार में शराबबंदी बा … 🤔😅🤣😂🥃 pic.twitter.com/MiWYfF2N2T
— Vikki1975 (@Vikki19751) June 21, 2022
એવામાં આ નશેડી વરરાજો દુલ્હનને નહી પણ તેની બહેનને વરમાળા પેહરાવી દે છે, આથી ગુસ્સે આવીને દુલ્હનની બહેન પોતાના થવા વાળા જીજાને એક લાફો મારી દે છે અને ખુબ જ ગુસ્સે થાય છે. આ વિડીયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વિડીયો ટ્વીટર પર vikki1975 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ‘બિહારમાં દારૂબંધી છે.’