પરિવારની લાપરવાહીના કારણે નાના ૨ વર્ષના માસુમ બાળક નું થયું મોત ઘટના જાણી સૌ કોઈ દંગ રહી ગયા …
ઘણીવાર બાળકોના લાડ પ્યારના પર બેદરકારી જાણ લઇ સકે છે.આવો જ એક હાદસો બિહારના ગોપાલ ગંજ ના બરોલી માં જોવા મળ્યો છે.જ્યાં એક બાળકનો દુલાર તેની જાન પર ભરી પડી ગયો.હકીકતમાં ૨ વર્ષનો બાળક જમવા માટે બહુ હેરાન કરતો હતો .જમવા માટે ઘણી વાર તે પોતાની મને અગાશી પર લઇ જવાની ઝીદ કરતો હતો તો ક્યારેક બારીમાં બેઠવાની અને ફરવાની
મંગળવારે રાત્રે પણ કૈક આવું જ બન્યું હતું જમવાનું લઈને બાળક બારીમાં બરસી ગયું અને નીચે તાક જાક કરવા લાગ્યું જે બારી માં બાળક બેઠો હતો ત્યાં રોલિંગ લગાડવામાં આવ્યું ના હતુ .અને જમતા જમતા બાળક અચાનક નીચે રસ્તા પર પડી ગયો.અંદાજે ૨૦ ફૂટ ઉપરથી નીચે પડ્યા પછી બાળક લોહીથી લથપથ થઇ ગયું હતું .
લોકોના શોર બકોર સંભાળી પરિવારના લોકો નીચે ઉતર્યા ત્યાં સુધીમાં બાળકની હાલત ખુબ ખરાબ થઇ ગઈ હતી.બરોલી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર માં બાળકને લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટર એ બાળકની જાણ નાજુક બતાવી અને કહ્યું કે આના સારા ઈલાજ માટે મોટું હોસ્પિટલ નું રેફર આપવામાં આવ્યું.મોટા હોસ્પીટલમાં ઈમરજન્સી વોર્ડ માં પહોચ્તાજ બાળકનું મોત થઇ ગયું.મોતની પછીં પરિવારમાં દુઃખ નું મોજું ફરી વળ્યું .
આજુ બાજુના લોકોએ મોતનું કારણ બેપરવાહી જણાવી.હા પનાતું આ ઘટના એ બીજા ઘણા પ-અરીવારને એક શીખ આપી કે બાળકોને લાડ પ્રેમ કરો પરંતુ બાળકોની કાળજી પણ રાખતા શીખો.બરોલીનગર પરિષદના વોર્ડ નંબર ૧૦ ના નિવાસી અનીલ સોની સુરતમાં રહેતા હતા.
ચાર બાળકોમાં ત્રીજા નંબરનો બાળક મૃત્યુ પામ્યો હતો.ઘરમાં બાળકોને પ્રેમ અને લાડ દુલાર એટલા હદ સુધી હતો કે,લોકો તેને ટમાંટર ના નામે બોલાવતા હતા .ઘટના થયા બાદ પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો . બાળકની માનો રડી રડીને બહુ ખરાબ હાલત થઇ ગઈ હતી.