“દ્વારકા નો નાથ મારો રાજા રણછોડ છે” આફ્રિકા ના લોકોનું ગીત જોયું ! જોઈ મજા પડી જશે…જુઓ વિડીઓ
મિત્રો આ દુનિયામાં જયારે જ્યારે પણ વ્યક્તિ પર મુશ્કેલીનો પહાડ તુંટી પડતો હોઈ છે ત્યારે તેઓ ભગવાનને યાદ કરતા હોઈ છે. તેમની પૂજા અર્ચના પણ કરતા હોઈ છે. તેમજ ભજન કીર્તન કરીને ભગવાનને યાદ કરતા હોઈ છે. તેવીજ રીતે ભારતમાં તો લોકો ભગવાનની ખુબજ ભક્તિ કરે છે પરંતુ શું તમે કોઈ દિવસ આફ્રિકાના માણસોને ભજન ગાતા જોયા છે તો અજેજ આ વિડિઓ જુઓ જેમાં આફ્રિકાના લોકો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તે ગીત ગાય સોશિયલ મીડિયાને હલાવી દીધું છે.
મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો ચો કે ત્રણ આફ્રિકાના માણસો જોવા મળી રહૈ છે જેની સાથે બે સંત પણ જોવા મળી રહયા છે. જોબવાથી લાગી રહ્યું છે કે આ આફ્રિકાના લોકો ખાસ જે તે મંદિરની મુલાકાતે આવ્યા હશે અને કૃષ્ણ ભગવાનના મોટા ભક્ત હશે. હાલ હવે ભારતની સંસ્કૃતિ અને જીવનશૈલીમાં વિદેશના લોકોમાં પણ ખુબજ રુચિ જોવા મળી રહી છે. જેનું આ જીવતું અને જાગતું ઉદાહરણ છે.
આગળ વાત કરીએ તો આ આફ્રિકાના લોકો ભગવાન શ્રી કૃષ્ણનું ભજન ગાવા લાગે છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે…આ ભજન સાંભળતાજ તમે વિચાર પાડી જશો. કારણ તેઓ ખુબજ સારી રીતે અને પુરી નિષ્ઠાથી આ ભજન ગાતા નજર આવી રહયા છે. હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આને તેને લોકો ખુબજ પસંદ પણ કરી રહયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો