અમદાવાદ શહેરમાં પકડાયો આટલા લાખનો ઇંગ્લિશ દારૂ ! એવી રીતે દારૂની હેરા ફેરો કરતો કે જાણી ચોંકી જશો…’સાઇકલથી

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં ચોરી, લૂંટફાટ વગેરેનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. જેમાં ઘરેણાં, રોકડા પૈસા, સોનુ, વગેરેની ચોરી કે લૂંટફાટ થતી હોઈ છે કે ગેરકાયદેસર વિદેશ થી ચોરીછુપી લાવવામાં આવતો હોઈ છે. તેમજ વિદેશ થી દારુ લાવ્યા બાદ તેનું વેચાણ આને હેરા ફેરી કરતા હોઈ છે જે ખુબજ વધી રહ્યું છે. તેવીજ હાલ કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં સાઇકલના પાર્ટસના નામે દારૂની ડીલેવરી કરવામાં આવતી હતીઃ કુલ ૩૦૬ બોટલ સહિત સાડા છ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આવો તમને વિગતે જણાવીએ.


દારૂની હેરા ફેરીનો આ કિસ્સો અમદાવાદ શહેર માંથી સામે આવી રહ્યો છે. જ્યાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કીમિયા બૂટલેગરો કરી રહ્યા છે. તેમાં પણ ક્યાંક ચોરખાનું બનાવે છે તો ક્યાંક આખે આખું ભોયરું બનાવતા હોય તેવી પણ વિગતો સામે આવે છે. અમદાવાદ શહેરના ઇસનપુર, સેટેલાઈટ અને આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં વિજિલન્સે રેડ કરીને લાખો રૂપિયાનો દારૂ અને તેને સપ્લાય કરનાર લોકોને ઝડપી પાડ્યા છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.


તેમજ ચૂંટણીને કારણે અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત હોવાથી બૂટલેગરો હવે હોમ ડિલિવરી અથવા. દારૂની ખેપ મારવા માટે વાહનની અંદર ચોર ખાના બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે. આ ટેમ્પોની અંદર ઉપર સામાન અથવા પરંતુ પોલીસને ચોક્કસ બાદ મેં હોવાથી પોલીસે વાહન ચાલકની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેણે વાહનની અંદર એક ખાનું બનાવ્યું છે. જેની અંદર દારૂનો જથ્થો સંતાડેલો છે.

આમ વિજિલન્સની ટીમે શહેરના સેટેલાઈટ અને આનંદનગર જેવા પોશ વિસ્તારમાંથી દારૂનો હોમ ડિલિવરી કરનાર બૂટલેગરને ઝડપી પાડ્યો છે. પ્રતિક વિનોદભાઈ બારોટ નામનો શખસ પોશ વિસ્તારમાં રહેતા દારૂના રસિકોને મોંઘી દારૂની બોટલો આપવા ઘરે જતો હતો, પ્રતિક બારોટ ઘણા સમયથી આ દારૂની હોમ ડિલિવરી કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી, જે આધારે વિજિલન્સ પ્રતિક બારોટની ધરપકડ કરીને તેની પાસેથી મોંઘી દારૂની બોટલ કબજે કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *