પોરબંદર નુ આ વૃધ્ધ દંપતિ 120 વર્ષ ની ઉમરે મોજ થી જીવી રહ્યા છે ! જોઈ ને વિશ્વાસ નહી આવે કે
આપણે ઘણા વૃદ્ધ લોકો ને જોયા હશે જે ૮૦ થી ૯૦ વર્ષ ઉપર ની ઉમરના હોવા છતાં સ્વસ્થ અને તંદુરસ્ત હોઈ છે. અને હાલ ના સમય માં લોકો બહાર નું ખાવાનું જમવાનું વધુ પસંદ કરતા હોઈ છે. જે તળેલું અને તેલવાળું હોઈ છે. અને તેથી લોકો ને શરીર ની અવનવી બીમારી થતી જોવા મળે છે. તેથી આજે તમને એક એવા દંપતી વિષે જણાવશું જે ૧૨૦ વર્ષ ની ઉમરે પણ સ્વથ અને તંદુરસ્ત છે.
આ વૃદ્ધ તેમના ૧૨૦ વર્ષ ની ઉમરે પણ એકદમ સ્વસ્થ અને નીરોગી જીવન જીવી રહ્યા હતા. આ વૃદ્ધ દંપતી પોરબંદર જીલ્લાના રતનપુર ગામમાં રહેતા હતા, આ વૃદ્ધ દંપતીનું નામ ખીમાભાઈ ભીખાભાઈ અને તેમની વૃદ્ધ પત્ની એ બંને સ્વસ્થ અને નીરોગી જીવન જીવી રહ્યા છે. ખીમાભાઈ હાલમાં તેમની ૧૨૦ વર્ષની ઉમરમાં પણ તેમનું તંદુરસ્ત જીવન જીવી રહ્યા હતા.
ખીમાભાઈ પહેલા ગામના સારા એવા સરપંચ હતા. તેમજ ખીમાભાઈ પચાસ વર્ષ સુધી તેમના ગામના સરપંચ હતા. જયારે તેઓ સરપંચ હતા ત્યારે તેમણે ગામના માટે સરપંચ તરીકે ખુબજ સારી સેવા આપી હતી અને ઘણા કામ ક્ર૭ય હતા. તેમજ પાણી અને જીવન જરૂરી વસ્તુઓની સુવિધાઓ પણ પૂરી પડી હતી. તેમજ ખીમાભાઈ એ તેમની નાની ઉમર માં ઘણી સ્પર્ધાઓ માં ભાગ લઈને પ્રથમ નંબર મેળવ્યો હતો.
ખીમાભાઈ ને ૫ દીકરાઓ અને ૩ દીકરીઓ હતા. પરંતુ હાલ ખીમાભાઈ નાં ૩ દીકરાઓ અને ૨ દીકરીઓ જીવતી હતી, તેથી ખીમાભાઈ નાં બાળકો પણ તેમનું જીવન સ્વસ્થ અને નીરોગી જીવી રહ્યા છે. તેમજ ચોકાવનારી વાત તો એ છે કે તેમણે ૧૨૦ વર્ષ ની ઉમરે પણ અત્યાર સુધી બહાર નું ખાવાનું ખાધું નો હતું. અને કોઈ દિવસ તેમણે બાહારનું પાણી પણ નો પીધું હતું. તેથી ખીમાભાઈ તેમનું જીવન સુખેથી જીવી રહ્યા છે.