મોટા મોટા ફિલ્મ સ્ટારો પણ એવું જીવન નથી જીવતા જેવું રાજદીપસિંહ રીબડા જીવે છે ! કારનું કલેક્શન છે આવું અને છે આ ગામના વતની….

ગુજરાત મા આમતો ઘણા સ્ટાર અને એક્ટર અને સિંગરો છે જેઓ ઘણુ વૈભવશાળી જીવન જવે છે પરંતુ ઘણી એવી હસ્તીઓ પણ છે જે એક્ટર કે સિંગર ના હોવા છતા તેમની લોક ચાહના એટલી છે કે જેને જોતા જ લોકો ના ટોળે ટોળા વળી જાઈ છે. એવા જ એક ચહેરા ની વાત કરવા મા આવે તો તે છે રાજદીપસિંહ રીબડા….

જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.

મહિપતસિંહ જાડેજાએ પોતાનો 83 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બહેનો અને દીકરીઓ ને ઘણી મદદ કરી હતી. જ્યારે આજે તેના પૌત્ર રાજદીપસિંહ રીબડા ની પણ આટલી જ લોક ચાહના જોવા મળે છે જેનુ મુખ્ય કારમ ઉદાર સ્વભાવ અને પોતાની પર્સનાલિટી છે.

રાજદીપસિંહ રીબડાના જીવન વિશે વાત કરીએ તો તેઓ હાલ ખુબ જ આલીશાન જીવન જીવી રહ્યાછે, તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી વખત ચર્ચાનો વિષય બનેલા હોય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટીવ હોય છે. ઘણા બધા એવા લોકો છે જેને રાજદીપસિંહની આવી જીવનશૈલી ખુબ વધારે પસંદ આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *