લગ્ન મા પણ હવે KGF નો જાદુ છવાયો! વરરાજા એ લગ્ન કંકોત્રી મા એવુ લખાવ્યુ કે વાંચી ને તમે…

KGF-2 મુવી સૌ કોઈ લોકો ની ફેવરિટ મુવી છે. અને તેના ડાયલોગ સૌ લોકો ના મોઢે સાંભળવા મળે છે તેના ડાયલોગ નો એવો ક્રેઝ છે કે તેના એક ચાહકે તેના લગ્ન ના કાર્ડ મા પણ ડાયલોગ લખવરાવી દીધો. કયો છે તે ડાયલોગ કે જેના લીધે એ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને તે વાંચી ને સૌ કોઈ હસી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું આ કાર્ડ ખુબ જ ચર્ચા માં રહ્યું છે KGF ના એક ચાહકે તેના લગ્ન ના કાર્ડ માં KGF-2 નો આવો ડાયલોગ લખા વરાવીયો કે તમે પણ જાણી ને હસતા થય જશો તે વેડિંગ કાર્ડ પર દંપતી નું નામ લગ્ન નું સ્થળ અને લગ્ન નો સમય લખેલો છે અને સાથે KGF નો ડાયલોગ જેમાં લખિયુ છે કે ‘Marriage… Marriage…Marriage. I dont Like it, I avoid, but my relatives like Marriage i can’t avoid.’ તેનો અર્થ થાય છે ‘લગ્ન…લગ્ન…લગ્ન. મને ગમતાં નથી, હું અણવગણું છું…. પણ મારા સંબંધીઓને લગ્ન ગમે છે. હું તે અવગણી શકતો નથી.

‘Violence, Violence, Violence…I Don’t Like It. I Avoid! But…Violence Likes Me, I Can’t Avoid!’ તેનો અર્થ છે ‘હિંસા…હિંસા..હિંસા.. મને તે ગમતી નથી. હું તેને અવગણું છું! પણ… હિંસા મને પ્રેમ કરે છે અને હું તેને અવગણી શકતો નથી’. આ ડાયલોગ કેજીએફ મુવી માં જોવા મળે છે એવો જ ડાયલોગ વાયરલ થયેલા લગ્ન ના કાર્ડ માં જોવા મળે છે આ કાર્ડ જોઈ ને સૌ કોઈ હસી રહ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *