મૌતનો હીંચકો જોયો છે ક્યારેય? જોઈ લ્યો આ વિડીયો, ઝૂલો ઝુલતા ઝુલતા જ યુવતી ખાયમાં ખાબકી…જુઓ વિડીયો
આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર ખુબજ ચોંકાવી દેતા વિડીયો સામે આવતા હોઈ છે જેમાં ઘણી વખત અકસ્માતના વિડીયો જોઈ લોકોના હૃદય કંપી ઉઠતા હોઈ છે તેવીજ રીતે હાલ એક અકસ્માતનો ધ્રુજાવી દેતી વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે જોયા બાદ તમારા પણ હોશ ઉડી જશે. શું તમે જોયો છે મોત હિંચકો આજે જે વિડીયો અમે તમને દેખાડશું તે જોઈ તમે પણ આ હિંચકાને મોતનો હિંચકો કેવા લાગશો.
મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કે ખાઈની નજીક એક ઝૂલો લગાવવામાં આવ્યો છે, જેના પર બે છોકરીઓ બેઠી છે અને એક વ્યક્તિ પાછળથી ઝૂલાને ધક્કો મારી રહ્યો છે. આ રીતે છોકરીઓ કોઈ પણ ડર વગર ઝૂલતી હોય છે, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની મજા થોડીક સેકન્ડમાં તેમના જીવનને છીનવી શકે છે.
આમ જોત જોતામાં થઇ છે એવું કે સાંકળથી બાંધેલા હિંચકા પર બેઠેલી બંને છોકરીઓ અચાનક નીચે ખાઈમાં પડી જાય છે. આ દરમિયાન, જે વ્યક્તિ તેમને ઝૂલતો હતો તે ભાગીને તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ કદાચ ઘણું મોડું થઈ ગયું હતું. જો કે તેની સાથે અકસ્માત કેટલો ગંભીર બન્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શોકિંગ વીડિયો નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 25 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 47 હજાર થી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો