ગાય અને નાની બાળકી વચ્ચેનો મીઠો અને નિર્દોષ પ્રેમ નો સબંધ જોઈ સૌ કોઈ નવાઈ પામ્યું જુવો આ વીડીઓમાં

ગાય ને આપણે માતા તરીકે ઓળખએ છીએ ભારતમાં ગાયને પૂજવામાં આવે છે  કહેવાય છે કે પહેલી રોટલી ગાયની ને બીજી આપડી આ તો બધા જાણતાજ હસો .ગાયને આપડે ભગવાન તરીકે પૂજ્ય છીએ કૈક સારું કામ કરવા જતા ગાયના દર્શન ને શુભ માનવામાં આવે છે .ગાયની અંદર ૩૩ કરોડ દેવતાઓનો વાસ રહેલો છે જેના કારણે તે પૂજનીય છે.

ગાય એક માયાળુ પ્રાણી ગણી સકાય છે તેને પ્રેમ આપ્યે તો એ પણ પોતાનો પ્રેમ પ્રગટ કરવાનું ભૂલતી નથી .ઘણા ઘરની અંદર ગાયને પરિવારના સદસ્ય તરીકે જ રાખવામ આવે છે ગાયને કેમ માતા કહેવાય છે તેનું એક શ્રેષ્ટ ઉદાહરણ આ વીડીઓમાં જોવા મળ્યું છે.નાની બાળકી અને ગાય વચ્ચેના સબંધે જીતી લીધું સોશિયલ મીડિયા યુઝર્સ નું દિલ

આપણે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરની બહાર ગાય આવે ત્યારે આપડે તેણે રોટલી ખવડાવ્ય છીએ, સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીઓ વાયરલ થતા હોય છે.પરંતુ હાલ એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને સૌના મન જીતી લીધા છે .જેમાં એક ગાય અને એક નાની બાળકી વચ્ચે સારું અને ખુબ જ સુંદર બોન્ડીંગ જોવા મળ્યું છે .

વાયરલ થઇ રહેલો વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી ઘરની બહાર ઉભેલી એક ગાયને રોટલી આપવા માટે આવે છે .ત્યારબાદ તે તેના કપાળ પર ચુંબન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે તો બીજી બાજુ ગાય પણ બાળકીને પ્રેમ દર્શાવે છે વિડીઓ એટલો અદ્ભુત છે કે તમારું દિલ જીતી લેશે .આ વિડીઓ ને ઈન્સ્તાગ્રામ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઇન્સ્તાગ્રામ પર લાખો લોકોએ આ વિડીઓ જોયો છે.આ વિદીઓને લાખો લોકોએ લાઇક પણ આપી છે અને મોટી સંખ્યામાં લોકો કમેન્ટ પણ કરીને પોતાનો પ્રેમ રજુ કરી રહ્યા છે.ગાય અને નાની  બાળકીને જાણે એકબીજાની માયા લાગી હોય એવું જણાય છે.

 

View this post on Instagram

 

A post shared by 🌈Rainbow (@rainbowindia7)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.