સરકારી પરીક્ષામાં ૩૫ વાર નિષ્ફળ રહ્યા પરંતુ હાર નહિ માની અને એવી રીતે UPSC પરીક્ષા પાસ કરી કે આજે IPS અધિકારી બની ગયા….જાણો સફળતાની કહાની

કહેવાય છે ને જીવન નું બીજી નામ સંઘર્ષ છે.સંઘર્ષ વગર કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે નહિ તેને કઈ પણ કરવા માત્ર સંઘર્ષ કરવો પડે છે પછી તે ભલે તે કોઈ નોકરી મેળવવા પાછળ હોય કે પછી કોઈ વ્યવસાયમાં આગળ વધવા માટે હોય.ભારતમાં દર વર્ષે સરકારી નોકરી માટે કેન્દ્ર સ્તરે અને રાજ્ય સ્તરે નોકરી માટેની અરજીઓ મંગાવવામાં આવતી હોય છે.જેના માટે પરીક્ષા લેવામાં આવતી હોય છે.ઘણી પરિક્ષા એક દિવસની હોય છે તો ઘણી પરીક્ષા એક દિવસ કરતા વધારે દિવસ સુધી ચાલતી હોય છે.તમને જણાવી દઇએ કે સંઘ લોક સેવા આયોગ દ્વારા પણ સરકારી નોકરી આપવા માટે પરીક્ષા લેવામાં આવે છે.જે પૂરા દેશમાં સૌથી અઘરી ગણાય છે .આ પરીક્ષામાં પાસ થવું એ એક ચુનોતી થી કોઈ ઓછું નથી.દર વર્ષે લાખો યુવાનો આ પરીક્ષામાં ભાગ લેતા હોય છે.

પરંતુ સફળતા થોડા લોકોને જ મળતી હોય છે.આવી જ પરીક્ષા આપનાર જનુની વ્યક્તિની આજે આપને વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા પછી તેમને સફળતા હાથ લાગી હતી.તેઓએ અત્યાર સુધીમાં ૩૪ પરીક્ષાઓ આપી ચૂકી છે જેમાં તેમના હાથ માત્ર નિરાશા જ જોવા મળી હતી.જ્યારે તેમને હાર ન માની ને ૩૫ મી વખત પરીક્ષા આપી તો તેમની કિસ્મત પલટાઈ ગઈ અને તેઓ પરીક્ષામાં સફળ થયા અને આઇપીએસ અધિકારી બની ગયા છે.લોકો જ્યારે એકવાર અસફળ થાય તો બીજી વાર પરીક્ષા આપવા માટેની હિંમત કરતા નથી.જ્યારે આ વ્યક્તિએ તો એક કે બે વાર નહિ પરંતુ ૩૪ વાર નિષ્ફળ થયા પછી સફળતા હાથ મેળવી હતી.

પૂરા દેશમાં આયોજિત કરવામાં આવતી UPSC ની પરીક્ષા માટે લાખો યુવાઓ પોતાનું સપનું સાકાર કરવા માટે આ પરીક્ષા આપતા હોય છે અને તેમાંથી થોડા જ લોકો સફળ થાય છે જ્યારે અન્ય લોકો અસફળ થવાના ડર ના કારણે આ પરીક્ષાઓને આપવા જ આવતા નથી અને પોતાનું સપનું પૂરું કર્યા વિના હાર માની લે છે.પરંતું તેની સાથે ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે જે નિષ્ફળતા થી પણ હાર નહિ માનતા સતત મહેનત અને પ્રયત્ન કરતા રહેતા હોય છે અને સફળતાથી હાર ન માની ને તેમાંથી પ્રેરણા લઈને સતત પોતાની સફળતા મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે.અને એકવાર સફળતા અવશ્ય મેળવી જ લે છે.

એવા જ હિંમત ન હારી ને સતત પ્રયત્નો કરતા રહેનાર એક વ્યક્તિ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.જે હરિયાળા રાજ્યના સિરસા જિલ્લાના નિવાસી છે જેનું નામ આઇપીએસ વિજય વર્ધન છે કે જે મળતી અસફળતા થી હાર ન માની અને આજે આઇપીએસ અધિકારી બની એક મિસાઈલ કાયમ કરી છે.ઘણીવાર લોકો અસફળતા થી ગભરાઈને હાર માની લે છે અને મહેનત કરવાનું છોડી દે છે.પરંતુ તેઓએ હાર માની નહિ અને આજે એક આઇપીએસ અધિકારી તરીકે બની ને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે.

હરિયાણાના IPS ઓફિસર વિજય વર્ધન એ આ પદ હાસલ કરવા માટે ૩૪ વાર સરકારી પરીક્ષા આપી હતી.પરંતુ દર વખતે અસફળતા જ હાથ લાગી હતી.આમ છતાં તેઓ હિંમત હાર્યા નહિ અને સતત મહેનત કરતા રહ્યા.તેમનો વિચાર એવો સકારાત્મક હતો કે તેમને એકન એક વખત સફળતા અવશ્ય મળશે. તેમને UPSC પરીક્ષા પાસ કરવા માટે અનેક પ્રયત્નો કર્યા પછી અંતે ૨૦૧૮ ની સાલમાં તેઓનું સપનું સાકાર થયું અને તેઓ UPSC ની પરીક્ષામાં ૧૦૪ માં રેંકની સાથે IAS ઓફિસર બન્યા હતા.વિજય વર્ધન એ એન્જીનીયર નો અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી upsc ફિલ્ડ માં જોવા મળ્યા છે.UPSC સિવિલ પરીક્ષા ની પહેલા વિજય વર્ધન અનેકો નાની મોટી સરકારી પરીક્ષા આપી ચૂક્યા છે.તેઓ લગભગ ૩૫ પરીક્ષા આપી ચૂક્યા છે જ્યારે તેઓ આ દરેક અસફળ થયા છે.

એવી એક પણ પરીક્ષા નહિ હોય કે જે તેઓએ આપી નહિ હોય.સ્ટેટ pcs થી લઈને સ્ટેસ સુધીની દરેક પરીક્ષા તેઓ આપી ચૂક્યા છે.પરંતુ ભગવાને કઈક અલગ જ નક્કી કર્યું હતું. વિજય વર્ધન એ CGL, SSC, CHSL,બેન્કિંગ ,રેલવે જેવી અનેક પરીક્ષા આપી ચૂક્યા છે.આ દરેક માં તેઓ પ્રીલિયમ પાસ કરી શકતા હતા પરંતુ મેઈન માં જ અસફળ રહી ગયા.વિજય વર્ધન UPSC ની પરીક્ષા ૫ વખત આપી ચૂક્યા છે.જ્યારે તેઓએ ત્રીજી વાર પરીક્ષા આપી તો ત્યારે તેઓ ઇન્ટરવ્યૂ સિદ્ધિ પહોંચી ગયા હતા.પરંતુ ફાઇનલ લિસ્ટમાં તેઓનું નામ આવ્યું નહી.ત્યાર પછી તેઓ હાર નહિ માનતા અંતમાં ૨૦૧૮ માં પરીક્ષા પાસ કરી અને આઇપીએસ અધિકારી બન્યા.વિજય નું કહેવું છે કે સાંભનો બધાની પણ કરો પોતાના મનની.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.