એક સમયની મશહુર અભિનેત્રી મહિમા ચૌધરી ની હાલત હવે એવી થઇ ગઈ કે આજે ઓળખાવી મુશ્કેલ !જાણો શું થયું આ….

દુનિયા ભરમાં કેન્સર જેવી ગંભીર બીમારી દિવસે ને દિવસે વધતી જોવા મળે છે.બોલીવુડ  માં પણ એવા ઘણા અર છે જેમને આ બીમારી નો સામનો કરી ચુક્યા છે.અને ઘણા એવા પણ છે કે જે આનો સામનો હજુ કરી રહ્યા છે.એવા માં જ પ્રદેશ એક્ટ્રેસ મહિમા ચૌધરી ની પણ કેન્સર પીડિત હોવાની ખબર સામે આવી છે.બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિમા નો પૂરો લૂક જ બદલાઈ ગયો છે .એક્ટર અનુપમ ખેર એ મહિમા ચૌધરીના કેન્સર અંગેની વાત પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

અનુપમ ખેર એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહિમા નો જે વિડીઓ સેર કર્યો છે તેમાં તે બારીની બાજુ બેઠી જોવા મળી રહી છે.કિમોથેરાપી ના કારણે તેના માથાના વાળ નથી ,પરંતુ આ દરમિયાન તેના ચહેરા પર આશાની એક કિરણ દેખાઈ રહી છે

.વિડીયોમાં મહિમા પોતાના અનુભવો જણાવતા કહે છે કે,અનુપમ ખેર એ પોતાના US વાળા નુંમ્બરથી ફોન કર્યો તો હું સમજી ગઈ કે આ જરૂરી ફોન હશે અને મેં આ ફોન રીસીવ કર્યો .અનુપમે તેણે ફિલ્મ કરવા માટે કહ્યું પરંતુ મહિમા એ કહ્યું કે તે આ ફિલમ કરવા તૈયાર હશે પરંતુ સુ તેમના માટે તે રાહ જોવા તૈયાર હશે ?

મહિમા આગળ બતાવે છે કે રાહ જોવા માટે કહેવા પર અનુપમ ખેર એ જવાબ આપતા જણાવ્યું કે “નહિ નહિ હું રાહ ની જોઈ .સકું તુ ક્યાં છે,?”મહિમા ચૌધરી એ જણાવ્યું કે તેણે પોતાના વાળ ગુમાવ્યા છેઅને ત્યારથી તેણે વેબસીરીઝ અને બ્ફીલ્મ માટે ફોન આવી રહ્યા છે .

આ જણાવતા મહિમા રડવા લાગે છે.અને વિડીયોમાં આગળ જણાવે છે કે,”મેં જણાવ્યું કે સુ હું વિંગ પહેરીને સેટ પર આવી સકું છુ ?”ત્યાર બાદ અનુપમ ખેર એ તેની વજહ પૂછી તો મહિમા એ તેના કેન્સર ના વિષે જણાવ્યું “અનુપમે મહિમાને પૂછ્યું કે ,તને કેમ ખબર પડી કે તને બ્રેસ્ટ કેન્સર છે

આના પર મહિમા એ જણાવ્યું કે તેણે બેસ્ટ કેન્સરના કોઈ લક્ષણ નહોતા .તે ડર વર્ષે પોતાનું ચેકઅપ કરાવે છે પરંતુ જયારે તેની બાયોપ્સી થઇ ત્યારે તેણે આ બીમારી વિષે ખબર પડી .મહિમા એ આ વિડીયોમાં જણાવ્યું છે કે,આ બહુ શરૂઆત ના સ્ટેજમાં હતું જેને પૂર્ણ રીતે સારું કરી સકાય છે .

આ વિડીયોને સેર કરીને અનુપમ ખેર એ કેપ્સન માં લખ્યું છે કે,મહિમા ચૌધરીના સાહસ અને કેન્સરની કહાની.મેં મારી ૫૨૫ મી ફિલ્મ THA SIGNATURE માં એક બહુ જ મહત્વની ભૂમિકા ભજવવા માટે મહિમા ચૌધરીને એક મહિના પહેલા US થી ફોન કર્યો હતો.અમારી વાતચીત થી જાણવા મળ્યું કે તેણે બ્રેસ્ટ કેન્સર છે.ત્યારબાદ અમારી વાતચીતમાં થયું એવું કે તેમનો આ અહેસાસ દુનિયા બહારની મહિલાઓને ઉમ્મીદ આપશે .

તે ચાહતી હતી કે તે આના વિષે ખુલાસો કરે તે મને સાક્ષાત આશાવાદી કહે છે ,પરંતુ પ્યારી મહિમા તમે મારા માટે હિરો છો.દોસ્તો તમારો પ્રેમ શુભકામના ,પ્રાથના અને આશીર્વાદ તેમણે આપો.તે સેટ પર પછી આવી ગઈ છે .તે ઉડવા માટે તૈયાર છે.તેની આ પ્રતિભાને અવસર આપવા ધન્ય છે .

અનુપમ ખેર ની આ પોસ્ટ ને જોઇને લોકો બહુ જ દુખી તહી રહ્યા છે અને મહિમા ચૌધરી ની હિંમત ની તારીફ કરે છે.અને સાથે જ તેની સંભાળ રાખવાની સલાહ પણ આપે છે .

જણાવી દઈયે કે,મહિમા ચૌધરી પહેલા TV અને ફિલ્મ એક્ટ્રેસ છવી મિતલ પણ બ્રેસ્ટ કેન્સર નોઈ શિકાર બનેલી છે હા પરંતુ પાછલા વરસે સર્જરી પછી તે સ્વાસ્થ બની ગઈ  છે.તેની પહેલા સોનાલી બેન્દ્રે ,તાહિરા કશ્યપ ,અને સંજય દત્ત જેવા સ્ટાર્સ પણ આ ગંભીર બીમારી ને હરાવી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.