અનુપમા સિરિયલની રુપા ગાંગુલી સાડીને બદલે ડ્રેસ મા જોવા મળી ! આવી સુંદર તસવીર પહેલા નહી જોઈ હોય..
ટેલિવિઝન ક્ષેત્રમાં હાલ ખૂબ જ ફેમસ અને ચર્ચિત અને દર્શકોની સૌથી વધુ લોકપ્રિય સિરિયલ “અનુપમાં”મા મુખ્ય પાત્ર અનુપમાં નો રોલ કરનાર રૂપાલી ગાંગુલી એક નવા જ અવતારમાં જોવા મળી.છે..સીરિયલમાં સાડીમાં જોવા મળતી આ અભિનેત્રી તદ્દન નવા જ લૂકમાં જોવા મળી હતી.જેમાં તેણે મેકઅપ કે ફિલ્ટર વિનાના અમુક ફોટોઝ ચાહકો સમક્ષ મૂક્યા છે…ચાલો જોઈએ એ તસવીરો..
હાલ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા ઘણી એક્ટિવ જોવા મળે છે અને તેના ચાહકો માટે ઘણીવાર વિડીયો કે ફોટોઝ અપલોડ કરતી જોવા મળે છે,જોકે અનુપમાં શોમાં તે એથનિક લુકમાં જોવા મળે છે,પણ આ સમયે તેણે મેક્સી ડ્રેસમાં ફોટો પોસ્ટ કરતા જોવા મળે છે..
જોકે નવાઈની વાત એ છે કે ફોટા પોસ્ટ કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપશનમાં એમ જણાવ્યું છે કે આ ફોટા કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફરે નથી પાડ્યા પણ તેના ખૂબ જ કયૂટ પુત્રએ આ ફોટા ક્લિક કર્યા છે, જોકે આ વાત ગળે ઉતારવી એ થોડી અઘરી લાગે પણ હા એક વાત ચોક્કસપણે કહી શકાય કે અહીં માઁ અને દીકરો બન્ને ટેકેન્ટેડ અને ક્લપ્રિય જોવા મળે છે.
જોકે અનુપમાં એ નાના પડદા પર બેખૂબી અભિનય કરીને પોતાની સાદગીથી દરેક લોકોના દિલ જીતી લીધાં છે.જોકે રૂપાલી ઇન્ડિયન કપડાં પહેરે કે મોર્ડન,તે એને એટલી સારી રીતે લોકો સમક્ષ મૂકે છે કે તે જોનાર દરેકનું દિલ મોહી જાય છે, જોકે આ પહેલા પણ તે ગ્લેમર લૂકમાં આવીને સૌને પ્રભાવિત કરી દીધા હતા
જોકે આ તસવીરો અંગે તમારૂં શુ માનવું છે એ એમને જરૂર જણાવશો..