ફેમસ કોમેડીયન ભારતી તેના પુત્ર ગોલા સાથેનો અધભૂત વિડિઓ જોઈ તમે પણ વિચારમાં પડી જશો કે ગોલા હસી રહ્યો છે કે રડી… જુઓ દિલધડક વિડિઓ

ભારતી સિંહ કે જેનો જન્મ 3 જુલાઈ 1984 થયો હતો. એક ભારતીય કોમેડિયન અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે. સિંઘે અસંખ્ય કોમેડી શો બનાવ્યા છે તેમજ વિવિધ એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. તેણે રિયાલિટી શો ઝલક દિખલા જા 5 (2012), નચ બલિયે 8[3] (2017) અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 9[4] (2019)માં ભાગ લીધો હતો. 2019 માં, તેણી કલર્સ ટીવી માટે તેના પતિ હર્ષ લિમ્બાચીયા દ્વારા રજૂ કરાયેલા શો ખતરા ખતરામાં દેખાઈ હતી. 2016 થી, સિંહ ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 ની યાદીમાં દેખાયા છે.

વાત કરીએ તો ભરતીએ એક પુત્ર પણ છે. જેનું નામ તેણે ગોલા રાખ્યું હતુ. ભારતીએ થોડા સમય પહેલા જ ચાહકોને તેના ગોલાની ઝલક બતાવી હતી અને ત્યારથી તે તેની તસવીરો અને વીડિયો બ્લોગ્સ શેર કરી રહી છે. ભારતીએ ગોલાના ફોટોશૂટ પણ ઘણા કરાવ્યા છે. જેમાં એકમાં તે શેખ તો બીજામાં જોકર બન્યો હતો. ક્યુટ ગોલાની તસવીરો આજ કાલ ઇન્ટરનેટ પર ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે.

હાલમાં જ લક્ષ લિમ્બાચિયાના ઇન્સ્ટા પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, ભારતીએ તેના પુત્ર સાથે એક વિડિઓ શેર કર્યો છે જેમાં ભારતી કહે છે કે, શું બોલી રહ્યો છે બેટા, ના તો તુ રડી રહ્યો છે, ના તો હસી રહ્યો છે, તુ શું ઇચ્છે છે. લુકની વાત કરીએ તો ભારતીનો દીકરો લક્ષ ઓરેન્જ કપડામાં ભારતીની સાથે સુતેલો દેખાઇ રહ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અરે યાર હું કંઇ કહેવા માંગુ છુ કે આજે પાર્ટી કરવી છે, પણ મમ્મી સમજતા જ નથી. આ વીડિયો પર કેન્સ ઘણી મજાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું- જૂનિયર બિટ્ટુ બક બક કરવા માંગે છે.

આમ આ વિડિઓ પર એકે લખ્યું- તે કોમેડી કરી રહ્યો છે. વીડિયો પર ઘણા યુઝર્સ ગોલાની ક્યુટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, હાલમાં જ ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ પર હાલમાં જ પતિ હર્ષ લિમ્બાચીયા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં ભારતી અને હર્ષ જણાવે છે કે તેઓ ગોલાને શું ખવડાવે છે અને કામની વચ્ચે તેઓ કેવી રીતે તેનું ધ્યાન રાખે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *