રન્વે પર જ લાગી પ્લેન પર આગ અને આગ માંજ 25 લોકો સાથે થઈ મોટી ઘટના જાણી તમારા પણ હોશ ઉડી જશે… જાણો પુરી ઘટના

જેમ તમને ખબર છે કે દુનિયા ભરમાં રોજ અકસ્માત થતાજ હોઈ છે અને તેમાઁ ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોઈ છે. અને તેમજ ગંભીર રીતે ઘાયલ પણ થતાં હોઈ છે. અને અકસ્માત માઁ ઘણું બધું નુકસાન પણ થતું હોઈ છે. અને જે ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે.

તેમજ એરપોર્ટ પર પ્લેન ના અકસ્માત પણ જોવા મળે છે. ક્યારેક પ્લૅન ટેક ઓફ કરતુ હોઈ તયારે અકસ્માત સર્જાતું હોઈ છે તો વળી ક્યારેક લેન્ડિંગ ની વખતે અકસ્માત જોવા મળતું હોઈ છે. આવા અકસ્માત ભાગ્યેજ થતાં હોઈ છે. જેનું પાછળ નું કારણ પણ મોટુ હોઈ છે.

ત્યારે હાલ એવીજ એક ઘટના સામી આવી છે. જેમાં ચીન ના એરપોર્ટ થી તિબેટ જય રહેલું પ્લેન માં અચાનક એક ભીષણ આગ લાગી ગઈ આ પ્લેન માં 113 મુસાફારો અને 9 કરું મેમ્બર લય ને ચોંગપિંગ થી તિબેટ ના ટીચિંગ જય રહ્યું હતુ.

આ ઘટના ચીન ના ચોંગપિંગ શહેર માં ગુરુવાર ના રોજ બની હતી. તિબેટ એરલાયન્સ નું વિમાન લેન્ડિંગ કરતી વખતે આ પ્લેન માઁ આગ લાગી હતી અને 113 માણસો ને વિમાન માંથી બહાર કાઢવામાં આવ્યા સાથે 9 ક્રુ મેમ્બર ને પણ બચાવવામાં આવ્યા હતાં અને ઘાયલ થયેલ એ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *