ગામડાના દેશી છોકરા માટે છેક અમેરિકાથી દોડી આવી આ ગોરી મેમ અને આજે ભેંસ દોહતા પણ શીખી ગઈ…જુઓ તેમની તસવીરો

પ્રેમ એક એવી બાબત છે જે ક્યારે કોની સાથે થઇ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી પ્રેમમાં વ્યક્તિ રૂપ, રંગ, દેખાવ, ભાષા, કઈપણ જોતો હોતો નથી બસ તેના દિલના સારા વિચારોં અને મનમાં રહેલી તેની સાચી લાગણીને લીધે તેને પ્રેમ થઇ જતો હોઈ છે. હાલ એક અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં દેશી છોકરાનાં પ્રેમમાં પડેલી અમેરિકાની યુવતી જે તેના માટે ભારત આવી ગઈ અને કરી સગાઈ. ચાલો તમને વિગતે સમજાવ્યે.

આજના સમયમાં જમાનો સોશિયલ મીડિયાનો હોવાને લીધે આપણે દુનિયાના ખૂણે ખૂણે સુધી સંપર્કમાં આવી જતા હોઈએ છીએ. આપણે ઘણા પ્રેમ કહાની સફળ થતા જોઈ હશે. આવીજ એક પ્રેમ કહાની છે હરિયાણાનાં સોનીપત જીલ્લામાં રહેવા વાળા દેશી છોકરા અમિત સરોહાની જેને ફેસબુક ઉપર એક અમેરિકન છોકરી સાથે મિત્રતા થઇ અને બંનેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબરજ નાં પડી. તે પછી આ પ્રેમ એટલો વધી ગયો કે દુર સાત સમુદ્ર પાર રહેતી યુવતી યુવકને મળવા માટે ભારત આવી ગઈ.

આ યુવતીનું નામ એશ્લીન એલીઝાબેથ છે તે અમેરિકાના ફ્લોરીડામાં રહે છે. જે પોતે આ યુવકના ગામમાં પહોચી ગઈ અને ગયા વર્ષે લોકડાઉન પહેલાજ તે અહિયાં આવી હતી અને તેની અમિત સાથે સગાઈ પણ થઇ ગઈ. તે પછી લોકડાઉન અડચણરૂપ બનવાને લીધે આ બંનેનાં લગ્ન અટકી ગયા હતા. આમ તે પછી એશ્લીન ઘરમાં બધાને ખુબજ મદદ કરે છે તેમજ ઘરની ભેંસ ને પણ તે નવડાવે છે.

આમ એશ્લીનને હરિયાણાની સંસ્કૃતિ ખુબજ પસંદ આવી અને આવી રીતે બંને એક બીજના ખુબજ પ્રેમમાં પડી ગયા હતા. આમ તે પછી એશ્લીન ભારત આવ્યા બાદ જણાવ્યું કે ‘ હું પહેલીવાર ભારત આવી છુ અહીયાના લોકો બહુજ સારા છે હું અહિયાં બહુજ ખુશ રહું છુ. તેમજ હ અમિતને ખુબજ પ્રેમ કરું છુ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.