સૈફે અલી ખાને અમૃતા સિંહને ના પાડીને ક્યા કારણસર કરીના કપૂરને પસંદ કરી?… અભિનેતાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો…

બોલીવુડ નાં ફન લવિંગ અને નવાબ ને માટે ખાસ ઓળખ રાખવા વાળા સેફ અલી ખાન તેના રીલેશન ને લયને ખુબજ ચર્ચા નો વિષય બની ગયેલા છે. સેફ અલી ખાને ૨ લગ્ન કર્યા છે. આ વાત તો બધા જાણતાજ હશો. પણ અમુક થોડાક લોકોજ જાણતાજ હશે કે તેમણે તે બીજા લગ્ન શા માટે કર્યા. શા માટે અમૃતા સિંહ ને તલાક આપીને કરીના કપૂર ની સાથે લગ્ન કર્યા. તો ચાલો જાણીએ પૂરી બાબત.

વાસ્તવમાં સૈફ અલી ખાનની લવ લાઈફ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક રહી છે. સૈફના પહેલા લગ્ન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. આ બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા અને પછી તેમના છૂટાછેડા થઈ ગયા. પરંતુ છૂટાછેડા પાછળનું કારણ પણ સૈફ અલી ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું જેમાં સૈફે કહ્યું હતું કે જ્યારે મેં અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. જ્યારે અમૃતા 32 વર્ષની હતી. આમ બંને વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર હતું. અમૃતા સૈફ કરતા ઉંમરમાં ઘણી મોટી હતી, તેથી બંને એડજસ્ટ ન થઈ શક્યા અને તેમના છૂટાછેડા થઈ ગયા.

જ્યારે એક બાજુ સેફ એ અમૃતા ને એમ કહીને તલાક લીધું હતું કે તે ઉમર ખુબજ મોટી હતી. તો સમજણ માં મુશ્કેલી પડતી હતી. તો પછી બીજી બાજુ તેનાથી ૧૦ વર્ષ નાની કરીનાકપુર સાથે તેને બીજા લગ્ન કર્યા અને તેને હમસફર બનાવી.વાસ્તવમાં સૈફ અલી ખાનની લવ લાઈફ બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક રહી છે.

સૈફના પહેલા લગ્ન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. આ બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા અને પછી તેમના છૂટાછેડા થઈ ગયા. પરંતુ છૂટાછેડા પાછળનું કારણ પણ સૈફ અલી ખાને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું જેમાં સૈફે કહ્યું હતું કે જ્યારે મેં અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે મારી ઉંમર માત્ર 20 વર્ષ હતી. જ્યારે અમૃતા 32 વર્ષની હતી. આમ બંને વચ્ચે ઉંમરમાં 12 વર્ષનું અંતર હતું. અમૃતા સૈફ કરતા ઉંમરમાં ઘણી મોટી હતી, તેથી બંને એડજસ્ટ ન થઈ શક્યા અને તેમના છૂટાછેડા થઈ ગયા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.