વેવાઈ વેવાણ ભુલી જાવ ! ગુજરાત ના આ ગામ મા સાસુ એ જમાઈ સાથે ઘર માંડ્યું પણ અંત મા થયુ કે…

અત્યારના જમાનામાં સુ નહિ થાય તેની તો કલ્પના જ કરવી અશક્ય છે દીકરીના લગ્નમાં માતા  પિતા  પોતાની જબ્વાદારી એવી રીતે નિભાવતા જોવા મળે છે કે ત્યાં હાજર દરેક વ્યક્તિ વિદાય સમયે તેના માતા પિતાને ધન્ય ગણે છે કે તેમણે તેમની દીકરીને સારા સંસ્કારની સાથે વિદા કરી છે પરંતુ આનાથી વિપરીત એક વાત આજે સામે આવી જે જેમાં એક સાસુ  એ જમાઈ સાથે ઘર માંડ્યું હતું.

આ કિસ્સો બનાસકાંઠા જીલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતા તેની માતા એ જમાઈ સાથે ઘર માંડ્યું હતું.આવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે .બનાસકાંઠા જીલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરણિત મહિલા એ ફોન કર્યો હતો કે મારો પતિ મારા પર ત્રાસ ગુજારે છે આથી મહિલા પોલીસ સીલ્પાબેન સાથે તેના ઘરે ગયા હતા.

ત્યાં પરણીતાની આપ વીતી  સંભાળી સૌ કોઈ ચોકી ગયા હતા .તેણે જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પહેલા આ યુવક તેની દીકરીને જોવા આવ્યો હતો અને બંને ની સગાઇ પણ નક્કી થઇ ગઈ હતી .સગાઇ ના અઢી મહિના બાદ દીકરીને યુવાન પસંદ ના આવતા સગાઇ તોડી નાખી હતી.જ્યાં આ સામાજિક સંબંધ પર નો અંત  આવ્યો હતો. પરંતુ માતાએ દીકરી ની સગાઇ તોડી હતી તે જ જમાઈ સાથે ઘર માંડ્યું હતું.

તેણે પોતાની ૩ દીકરી અને એક દીકરાના ભવિષ્ય નું પણ ના વિચાર્યું.  કે હવે તેમની સાથે લગ્ન કોણ કરશે ? આવા અનેક સવાલનો ૨ કલાક સુધી કાઉન્સેલીગ  કર્યા બાદ  અંતે મહિલા ને તેની સાથે લગ્ન કરનાર યુવક ને સમજાવ્યા હતા .હવે સમાજના અગ્રણી ઓ દ્વારા તેણે મૂળ સાસરિયામાં તેના આ સંતાનો ને મુકવા માટે કાર્યવાહીઓ હાથ ધરી હતી.પતિનું તો વર્ષો અગાઉ જ નિધન થયું હતું.

જે સાસરીયા માં જ રહીને પોતાની વિધવા સાસુ અને ચાર સંતાનોનું પાલનપોષણ કરતી હતી.  ૪૬ વર્ષની માતાએ ૩૦ વર્ષના યુવક સાથે મંદિરમાં જી ફૂલહાર કર્યા  હતા.જે છેલ્લા ૪ વર્ષથી તેની સાથે જ રહેતી હતી.આની સાથે પતિ દ્વારા થયેલા ત્રાસ  ને કારણે મહિલા એ ૧૮૧ ની ટીમ એ સમજાવત ના પગલે આ મહિલાને તેના નાના દીકરા ૮ અને ૧૦ વર્ષના બાળકોના ભવિષ્યનો વિચાર કરીને તેના જુના સાસરિએ  જવા માટે માની ગઈ હતી .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *