ઈંગ્લેન્ડના રાજ કુમારથી લઇને ભારતના પ્રધાનમંત્રી આ સંત સામે ઝુકાવતા માથું… કારણ જાણી તમે પણ…

મિત્રો વાત કરીએ તો આપણ દેશમાં અનેક એવા ઋષિઓ થઇ ગયા છે જેમના જીવન ચમત્કારી હતા. તેઓએ એવા એવા ચમત્કાર કર્યા છે જેને જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. આવા જ એક સંત હતા સંત દેવરા બાબા. તેમના વિશે એવુ કહેવાય છે તેઓ સરળ, અને શાંત પ્રકૃતિના હતા પરંતુ તેમની પાસે જે જ્ઞાન હતુ કે અલૌકિક હતું. તેમને મળવા માત્ર ભારતના જ નહીં પરંતુ વિદેશથી પણ અનેક હસ્તીઓ આવતી હતી.

તેમજ તેમનું વતન ઉત્તર પ્રદેશું દેવરિયા હતું જેને કારણે લોકો તેને દેવરહા બાબા તરીકે ઓળખવા લાગ્યા. એક માન્યતા એવી પણ છે કે તેમની પાસે અલૌલિક શક્તિ હતી. તેઓએ ધ્યાન અને યોગથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હતી જેથી લોકો તેને દિવ્ય સંત કહેતા હતા. તેમના ભક્તોનું માનવું છે કે, તઓ 250થી 500 વર્ષ સુધી જીવ્યા હતા. 19 જુન 1990માં પોતાનો દેહ ત્યાગ કરવાર દેવરા બાબા વિશે અનેક કિસ્સાઓ પ્રચલિત છે.

આમ આ સાથે આ બાબા પાણીની ઉપર પણ ચાલી શકતા હતા, તેમણે પ્લેવિની સિદ્ધિ મેળવી હતી. એવુ પણ કહેવાય છે કે તેઓએ કોઇ પણ જગ્યાએ જવા માટે ક્યારેય કોઈ સવારી નથી કરી. તેઓ દર વર્ષે માઘ મેળાના સમયે પ્રયાગ જતા હતા. યમૂનાના કિનારે વૃંદાવનમાં તેઓ અડધી કલાક સુધી શ્વાસ લીધા વિના પાણીમાં રહેતા હતા. જો કે પોતાના તપ, સિદ્ધીઓ અને તેમની ઉંમરને લઇને બાબાએ ક્યારેય કોઇ દાવો કર્યો નથી. જો કે તેમની આસપાસ રહેતા લોકોએ આ બધી વાતો કહી છે.

બાબાએ હાથ ઉંચો કરીને ઇન્દિરાજીને આશિર્વાદ આપ્યો. ત્યાંથી પરત કરીને ઈન્દિરા ગાંધીએ તેમનું ચૂંટણી ચિન્હ હાથનો પંજો રાખી દીધુ. આજ ચિન્હ પર ઇન્દિરા ગાંધીએ 1980માં ચૂંટણી લડી અને કોંગ્રેસને પ્રંચડ જીત મળી અને તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા. બાબા હંમેશા નિર્વસ્ત્ર રહેતા માત્ર મૃગની છાલ જ પહેરતા. નોંધનિય છે કે 1911માં બાબામા આશ્રમમાં જોર્ય પંચમ પણ આવ્યા હતા. આ ઉપરાંત દેશના અનેક મહાનુભવો અહીં આવી ચૂક્યા છે, જેમા ડો. રાજેન્દ્ર પ્રસાદ, મદનમોહન માલવિય,ઇન્દિરા ગાંધી,અટલ બિહારી વાજપેયી, મુલાયમ સિંહ,વીર બહાદુર સિંહ,વિંદેશ્વરી દુબે, જગન્નાથ મિશ્ર સહિતના નેતાઓ સામેલ છે. આ ઉપરાંત દેશના ટોચના અધિકારીઓ પણ તેમના આશિર્વાદ લેવા આવતા. ચાર થાંભલા પર ઉભેલો માચડો જ તેમનો મહેલ હતો જ્યા નીચે ઉભા રહીને જ લોકો તેમના દર્શન કરતા. દેવરિયાના મઇલ ગામમાં જ તેઓ આઠ મહિના વિતાવતા. માચડા પર બેઠા બેઠા જ બાબા લોકોનું કલ્યાણ કરી દેતા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *