દીકરાની લાશ જોતા જ માતા નું હૈયાફાટ રુદન, પછી તરત જ બૂમો પાડીને કહેવા લાગી, મને ન્યાય આપો.

ગાઝિયાબાદ ના કાર્તિક વાસુદેવ નામના એક વિદ્યાર્થી ની કેનેડા ના ટોરેન્ટો ખાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કાર્તિક વાસુદેવ નો મૃતદેહ શનિવારે બપોરે દિલ્હી ના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે તેના ઘર રાજેન્દ્રનગર ના સેક્ટર-5 માં લય જવામાં આવીયો હતો. દીકરા નો મૃતદેહ જોતા જ તેને માતા-પિતા દુઃખ ના દરિયામાં ગરકાવ થય ગયા હતા.

કાર્તિક વાસુદેવ કેનેડાના કેપિટલ ટોરોન્ટોમાં ગ્લોબલ માર્કેટ મેનેજમેન્ટના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે 4 જાન્યુઆરીએ જ ભારત છોડી ગયો હતો. 7 એપ્રિલે તેને મેટ્રો સ્ટેશન નજીક સબવેની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. કાર્તિકનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ કેસ માં ટોરેન્ટો ના પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તાપસ હાથ ધારવાંમાં આવી હતી. અને હત્યારા ની ધરપકડ કરી લેવામાં આવી હતી. પરંતુ પોલીસ હજુ ચોક્કસ પણે જાણી શકી નથી કે તેની હત્યા શા માટે કરવામાં આવી હતી.

ગુનેગારે કબૂલાત કરતા કહ્યું હતું કે તે ક્યારેય કાર્તિક ને મળિયો જ નથી અને કાર્તિક ને ઓળખતો પણ નથી. કાર્તિક વાસુદેવ નો મૃતદેહ તેના ઘરે પહોંચતા જ તેના પિતા જીતેશ વાસુદેવ, માતા પૂજા વાસુદેવ, નાનો ભાઈ પાર્થ વાસુદેવ તથા તેના અન્ય સાગા સંબંધીઓ મૃતદેહ ને જોતા જ રડી પાડીયા હતા. તેની માતા પૂજા વાસુદેવ તેના પુત્ર ને જોઈ ને જ અચાનક જ બેહોશ થય ઢળી પડી હતી.

કાર્તિક વાસુદેવ ના પિતા ગુરુગ્રામ ની એક કંપની માં કામ કરે છે. અને તે કહે છે કે તે અને તેની પત્ની તેના દીકરા ના ન્યાય માટે કેનેડા જઈને આ કેસ ની તાપસ કરાવશો. આ માટે તેઓ એ કેનેડા ની એસેમ્બલી માંથી વિઝા પણ મેળવી લીધા છે. તે ત્યાં જય ને દીકરાનો રૂમ જોશો તેના મિત્ર ને મળશો અને પોલીસ પાસેથી આ બાબત ની માહિતી મેળવશો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *