ગીતા રબારીએ પોતાના જીવન ની સત્યતા જણાવતા એવી વાત કહી કે તમે પણ ભાવુક બની જશો…કહ્યું કે જીવનમાં …

ગુજરાતનાં લોકપ્રિય સિંગર ગીતાબેન રબારીને દરેક લોકો જાણતા જ હશો તેઓએ પોતાના કોયલ કંઠથી અનેક ગીતો ગાઈને લોકોના દીલને આકર્ષી લીધા છે. દરેક લોકો ગીતાબેન રબારીના અવાજના દિવાના છે. કોઈ નાના ફંક્શન થિ લઈને મોટા ભવ્ય કાર્યક્રમોમાં પણ ગીતાબેન રબારીના ગીત વાગતા જ લોકો જૂમી ઉઠતાં હોય છે. આજે ગીતાબેન રબારીના ગીત ગુજરાતની સાથે સાથે દેશમાં ધૂમ મચાવી રહ્યા છે. ગીતાબેન રબારીના અવાજથી દરેક લોકો મંત્રમુગ્ધ બનીને તેમનું ગીત સાંભવા તૈયાર થઈ જાય છે.

ગીતાબેન રબારીના પરિવારમાં માતા પિતા અને 2 નાના ભાઈ હતા પરંતુ અકારણસર અવસાન થતાં તેઓ આજે આ દુનિયામાં એકલા થઈ ગયા છે અને કોઈ સગા ભાઈ નથી આ અંગેની વાત ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા પર મૂકી હતી. ગીતાબેન રબારીએ આ વિડિયોમાં જણાવ્યુ હતું કે હું નાનપણથી મોટી થઈ ત્યારથી એક જ વાતની ખામી રહી કે મારો કોઈ સગો ભાઈ નથી. ભાઈની ખોટ તેને જ ખબર પડે જેને ભાઈ ના હોય.

આ વાતનું મને ખૂબ જ દુખ થતું હતું કે મારે કોઈ ભાઈ નથી. પછી હું સંગીતના સેત્રમાં આવી અને માતાજીએ મને આ લાઇનમાં ખ્યાતિ આપી અને સારું નામ આપ્યું છે. સગા કરતાં પણ સવાયા ભાઈઓ આપ્યા છે. હું જો વાત કરું તો મારા 23-24 રાખડી ભાઈઓ છે અને મારા આ બધા ભાઈઓ એ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ટેકો આપ્યો છે અને મને ખૂબ જ પ્રેમ કરે છે. આજે માતાજીએ મને આ સંગીત ક્ષેત્રમાં જે સફળતા આપી છે. એનાથી ખૂબ જ તેમનો આભાર માનું છું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *