આ ગુજરાતી દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે ખુબ વાયરલ!! રિપોર્ટરે પરિણામ વિશે કીધું તું દીકરીએ કીધું “હું ખુશ છું…વિડીયો જોઈ હસવું આવશે

હાલમાં જ ગુજરાતમાં ધો. 10 અને 12 નું પરિણામ આવ્યું છે. બોર્ડની પરીક્ષામાં અનેક વિધાર્થીઓ સારા માર્કએ પાસ થયા છે. પાસ થવાની અને સારા ટકા મેળવવાની દરેક વિધાર્થીઓને ખુશી હોય છે. હાલમાં જ્યારથી પરિણામ આવ્યું છે, ત્યારથી જ સોશિયલ મીડિયા પર એક છોકરીનો વિડીયો વારયલ થઇ રહ્યો છે, આ વિડિયોહાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો હાલમાં લોકો માટે ખુબ જ હાસ્યપ્રદ બન્યો છે. આ વિડીયો ખરેખર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં એવું તે શું ખાસ છે કે આટલો વાયરલ થઇ રહ્યો છે? ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે આ વિડીયો શા માટે વાયરલ થઇ રહ્યો છે ? આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, જ્યારે પત્રકાર આ વિધાર્થીનીને સવાલ કરે છે કે, તમારે કેટલા ટકા આવ્યા છે? ત્યારે આ વિધાર્થીની એ જવાબ આપ્યો છે, એ સાંભળીને સૌ કોઈ હસી પડ્યું. આ વિડીયો હાલમાં ગુજરાતભરમાં વાયરલ થઇ રહ્યો છે અને મેમ્સ બની રહ્યા છે.

આ વિડીયોમાં જોઈ શકશો કે, વિધાર્થીની કહે છે કે, ટકા તો મારે 91 આસપાસ આવી ગયા છે પણ હું બહુ ખુશ છું. આ સાંભળીને પત્રકાર બીજો સવાલ કરે છે કે, તમારે શું બનવું છે? વિધાર્થીની કહે છે કે, હજુ મેં કંઈ નક્કી નથી કર્યું પણ હું જે પણ બની તે સારું જ બનીશ, આ સાંભળીને ખરેખર સૌ કોઈ હસીને લોટપોટ થઇ ગયા છે, આ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ પહેલા નાના છોકરાઓનો વિડીયો વાયરલ થયો હતો, પત્રકારે જ્યારે છોકરાઓને પૂછ્યું કે, મોટા થઇને શું કરવું છે? આ નાના છોકરાએ કંઈપણ વિચારત કર્યા વગર ફટાફટ જવાબ આપ્યો કે, મોટા થઇને ઇકો બીકો હાકશું! ખરેખર આ વિડીયો બાદ હવે છોકરીઓની તુલના થઇ રહી છે. જેથી આ વિડીયો ખુબ જ ટ્રેન્ડમાં છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *