ગીતા રબારીએ ખરીદ્યુ નવું ઘર! મહેલથી ઓછું નથી આ ઘર તસ્વીર જોશો તો….. જુઓ તસવીરો
સિંગર ગીતા રબારીએ પોતાના નવા ઘરની સુંદર તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી આ તસ્વીરો જોયને કોઈ પણ અચંબિત થય જાય એવુ ઘર કે જે ઘર મહેલો ને ય ટક્કર મારે તેવી સુવિધા વાળું છે.
ગીતા રબારી અને એના પતિએ પોતાનાં નવાં ઘરનાં ગૃહપ્રવેશ સમયે પૂજા કરતી સુંદર તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી.ગીતા રબારીએ આ ઘર ક્યાં ખરીદેલું છે તેની જાણ નથી, પરંતુ આ ઘર મહેલો ને પણ ટક્કર આપે એવી સુવિધાથી સજજ જોવા મળે છે.
બંને સાથે મળીને ખુશીથી પૂજા કરતાં જોવા મળે છે.પૂજાઘરમાં લિંબોજી માતા અને દ્વારકાધીશ ભગવાનની મૂર્તિ જોવા મળે છે. સુંદર કપલ ની પૂજા કરતી ખુશીની તસ્વીરોમાં જોવા મળે છે. ગીતા રબારીની વાત કરીએ તો ધોરણ-૫ થી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે.
માત્ર ૨૦ વર્ષની નાની ઉંમરે તેમણે લોકોનું દિલ જીતી લીધું હતું.ગીતા રબારી કચ્છનાં વતની છે તેથી તેને કચ્છની કોયલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના કોકિલ કંઠી સ્વરના કારણે પોતાનું ઉચ્ચ સ્થાન સંગીતની દુનિયામાં મેળવ્યું છે.