ગીતાબેન રબારીને જીવનમા ઘણુબધુ મળ્યુ પણ આ એક ખોટ તેમના ક્યારે પણ નહી પુરી શકાય ! જાણી ને તમારુ હૈયું ભરાઇ જશે…

વાત કરીએ તો કચ્છની કોયલ નામની ફેમસ ગીતા રબારી આજે ચારેય કોર પોતાના સૂરથી ખૂબ જ જાણીતા છે,જો આપણે તેમની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો તેઓએ ૫ માં ધોરણથી શરૂઆત કરી છે.તેઓ ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમો કરે છે. આમ આજે એવો કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેઓ ગીતા રબારીને ઓળખતા ન હોય.ગીતાબેન રબારી વિદેશમાં પણ કાર્યક્રમમાં જતા હોય છે.

જ્યારે અમેરિકામાં ગીતાબેન પોતાના સુરની એવી રમઝટ બોલાવતા હોય છે કે ત્યાં હાજર લોકો તેમની પર નોટોનો વરસાદ કરતા લાગે છે.થોડા સમય પહેલા જ ગીતાબેન રબારી પોતાના પતિ સાથે અમેરિકામાં મજા માણતા નજર આવ્યા હતા. આમ ગીતાબેન રબારી એ પોતાની મહેનતના બળે આજના સમયમાં આખા ગુજરાતના લોકોના દિલોની અંદર એક અલગ જગ્યા બનાવી લીધી છે. આજે જ્યારે ગીતાબેન રબારી નો સ્ટેજ પ્રોગ્રામ હોય અને ડાયરાના પ્રોગ્રામ હોય ત્યારે લોકોની ખૂબ જ મોટી ભીડવી પડે છે.

જાણીતા એવા ગીતાબેન રબારી ને આખી દુનિયા ની અંદર ખૂબ જ જાણીતું નામ બની ગયું છે અને ગીતાબેન રબારી ના પરિવાર ની અંદર તેમના માતા પિતા છે અને બે ભાઈઓ પણ હતા. પરંતુ વાત કરીએ તો જણાવતા ખુબ જ દુઃખ થાય છે કે, ગીતાબેન રબારી ના બે ભાઈઓનું અકાળે અવસાન થયું હતું. આમ આજના સમયમાં ગીતાબેન રબારી ના કોઈ સગા ભાઈ નથી પરંતુ તેમને સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત કરી હતી, ઇન્ટરવ્યૂ ની અંદર જણાવ્યું હતું કે હું નાનપણથી જ મોટી થઈ તે સમયથી એક વાત મને હંમેશા ખોટ રહેશે કે, મારા કોઈ સગા ભાઈઓ નથી. ભાઈની ખોટ તેને જ પડે જેના ભાઈ ન હોય. મારે કોઈ સગો ભાઈ નથી તે વાતનું ખૂબ જ મને દુઃખ છે પરંતુ સગા ભાઈ કરતા પણ સવાયા ભાઈઓ વધારે મને માતાજી આપ્યા છે

આમ આશરે પાંચ વર્ષ પહેલા રોણા શેરમાં ગીત ગાયને કચ્છી કોયલ ગીતાબેન રબારી એ માત્ર ગુજરાતમાં નથી પરંતુ દેશભરની અંદર ધૂમ મચાવી હતી. રબારી નવા ગીત દરેક લોકોના દિલમાં વસી ગયો હતો અને ૩૧ ડિસેમ્બર 1996 ના રોજ કચ્છની અંદર આવેલા તત્પર ગામની અંદર કચ્છી કોયલ ગીતાબેન રબારી નો જન્મ થયો હતો. કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી એ માત્ર પાંચ ધોરણથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.

તેમજ આ સાથે ગીતા બેન રબારી ગરબાની સાથે સાથે ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે. તેઓએ એક ઇન્ટરવ્યૂ ની અંદર જણાવ્યું હતું કે, તેઓ જ્યારે સ્કૂલની અંદર હતા ત્યારથી જ તેઓ ગીતો ગાઈ રહ્યા છે. ગીતાબેન રબારી જણાવે છે કે તેમનો અવાજ સુંદર હોવાને કારણે આસપાસના ગામના લોકો પણ ગીતો ગાવા માટે બોલાવતા હતા. શરૂઆત ની અંદર આર્થિક રીતે મદદ પણ મળી જતી હતી પરંતુ ધીમે ધીમે ગીતાબેન રબારી ની ઓળખ વધતી ગઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *