વાહ કંપની હોય તો આવી ! કર્મચારીઓને એવી ભેટ આપી કે ભાગ્યે જ કોઈ કંપની આપી શકે..

ચેન્નાઇ સ્થિત એક આઇટી કંપની એ તેના કર્મચારીઓ ને ખુબ જ મોંઘી ગિફ્ટ આપી છે. તમે પણ જાણી ને ચોકી જશો કંપની એ તેના કર્મચારી ને એવી તે શું ગિફ્ટ આપી હશો? ચેન્નાઇ સ્થિત આઈટી કંપની કિસ્સફલૉ એ તેના 5 કર્મચારીઓ ને ગિફ્ટ મા બીએમડબલ્યુ 5-સિરીઝ ની લક્સરી કારો સરપ્રાયસ મા ગિફ્ટ આપી છે. જે દરેક કાર ની કિંમત 1-કરોડ રુપપિયાથી પણ વધુ ની છે.

કંપની ના સીઈઓ સુરેશ સંબંદમ એ કહ્યું હતું કે જે પાંચ કર્મચારીઓ ને બીએમડબલ્યુ ગિફ્ટ આપવામાં આવેલી છે તે કર્મચારીઓ કંપની ની શરૂઆત થઈ ત્યારથી જ તેઓ તેની સાથે જોડાયેલા છે અને કંપનીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કંપની ને ઊંચ સ્તરે પહોંચાડવામાં આ કર્મચારીઓ નો ફાળો ખુબ જ મહત્વનો હતો.

કંપની ની 10-મી વર્ષગાંઠ હોય તેને યાદગાર બનાવવા માટે કંપની એ આ પાંચ કર્મચારીઓ ને બીએમડબ્લ્યુ કારો ગિફ્ટ માં આપવાનો નિર્ણય કર્યો હતો. કંપની ના સીઈઓ કહે છે કે આ તેમની મહેનત નું પરિણામ છે તે લોકો એ આટલા વર્ષો થી કંપની ને એક ઊંચ હોદ્દા સુધી પહોંચડાવમાં મદદ કરી તેનું આ તેમને આપાયેલું ઇનામ છે.

કર્મચારીઓ ને પણ અંદાજ ન હતો કે તેમને આટલી મોંઘી ગિફ્ટ મળશે તેમના બોસે તેમને કહ્યું હેતુ કે તેમની એનિવર્સરી હોય તે કઈ ખાસ રીતે સેલીબ્રેટ કરવા માંગે છે કર્મચારીઓ ને પણ અંદાજ ન હતો કે બોસ તેમની એનિવર્સરી પર તે લોકો ને બીએમડબ્લ્યુ કારો ગિફ્ટ માં આપશો. અને આ ગીફટ જોઈ ને સૌ કોઈ ચકિત રહી ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *