ભગવાન આવી પત્ની કોઈ ને નો દે ! પોતાના પતિ ને પ્રેમી સાથે મળી એવી ઘટના ને અંજામ આપ્યો કે જાણી ને હચમચી જશો…

હાલ રાજ્યમાં અને દેશમાં ઘણા હત્યાના, ચોરીના, લુટફાટનાં વગેરે ગેરકાનૂની કામ થતા જોવા મળી રહ્યા છે આમ તેવોજ એક હત્યાનો મામલો સામો આવી રહ્યો છે જેમાં પરણિત યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. આમ ત્યારબાદ સમગ્ર વિસ્તાર માં હાહાકાર મચી ગયો હતો. ચાલો તમને આ ઘટના વિષે વિસ્તારમાં જણાવીએ.

આ ઘટના બાદ તે વિસ્તારના લોકો ચોકી ગયા હતા આ ઘટના દાહોદ તાલુકાના કઠલા ગામમાંથી સામી આવી છે આ ગામની એક પરણિત યુવતીએ તેના પ્રેમી સાથે મળીને ચાર મહિના પહેલાજ લગ્ન કરેલા યુવકની હત્યા કરાવી નાખી. જે પછી તે વિસ્તારના લોકો માં અરેરાટી થવા પામી હતી અને તરતજ પોલીસે ને જાણ કરવામાં આવી હતી. આ યુવકની હત્યા કઠલા, વડબારા અને ઇટાવા ગામના યુવાનોને કરી હોવાનું સામે આવ્યું હતું. અને ઘટનાની જાણ ઝાબુઆ પોલીસને થઇ તો તરતજ પોલીસે ઘટના સ્થળે આવી પહોચી હતી.

પોલીસે દ્વારા બધીજ તપાસ કર્યા બાદ યુવતી અને તેના આરોપીની ધરપકડ કરી હતી તેમજ બીજા આરોપીઓની શોધખોળ કરવાની શરુ છે. આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતી આરતીના લગ્ન જાન્યુઆરી મહિનામાં મધ્યપ્રદેશના મેઘનગર ગામના લકી પંચાલ સાથે કરવામાં આવ્યા હતા અને આરતી તે પહેલા કઠલા ગામમાં રહેતા રોહિત ભારત રાજપુરા સાથે છેલ્લા આઠ વર્ષ પ્રેમ સબંધ હતો.

આરતીના લગ્ન થઇ ગયા એટલે રોહિત અને આરતી વચ્ચે વાત થવાની બંધ થઇ ગઈ. તેમજ દોઢ મહિના પહેલા જ બંને વચ્ચે ફરી વાતચિત થવાની શરુ થઇ ગઈ તે પછી બંનેએ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. ત્યાર પાછી આરતી અને રોહીતી ભેગા મળીને એક પ્લાન બનાવ્યો અને રોહિતની હત્યા કરાવી નાખી. આ ઘટના પછી તે વિસ્તારમાં ભારે ખરભરાટ મચી ગયો હતો. હાલ પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ કરી રહી છે અને બીજા આરોપીઓની શોધ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *