આર્મી જવાને જીવ ગુમાવ્યો, સમગ્ર પંથકમાં અરેરાટી…જાણો પૂરી ઘટના

હાલ દેશમાં અને રાજ્યમાં રોજ બરોજ ઘણા અકસ્માત જોવા મળતા હોઈ છે. અને તે અકસ્માત ઘણા લોકો ઘાયલ થાય છે તો વળી ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે. આમ એવીજ એક ભય જનક અકસ્માત એક બુલેટ ચાલક આર્મી જવાન અમરભાઈ મળી સાથે થયું અને તેણે જીવ ગુમાવ્યો. જાણીએ પૂરી ઘટના.

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વિવિધ શહેરોમાં રખડતા ધોરણો ત્રાસ ખુબ વધી ગયો છે. દરોજ કોઈ રખડતા ધોરણે કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હોઈના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવીજ વાત માં એક આર્મી જવાને જીવ ગુમાવ્યો છે. આમ આર્મી જવાનનું મોત થતા સમગ્ર ગામ માં ગમ નો માહોલ છવાઈ ગયો. આસામ ખાતે ફરજ બજાવી રહ્યા અર્મુઈ જવાન ગાંધીનગર આવ્યા બળદ બુલેટ પર તેના વતન જઈ રહ્યો હતો. આ દરમિયાન એક આખલો રોડ પર આવી જતા જવાનને અકસ્માત નડ્યો હતો.

સુત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે કાંકરેજ અરકુવાડા પાસે એક આખલો રસ્તા પર આવી ગયો હતો. આમ રાતના સમયે તેના વતન જઈ રહેલ આર્મી યુવકનું અકસ્માત થતા દુઃખદ અવસાન થયું હતું. અમ તેમનું વતન દિયોદરનાં વડીયા ગામ ખાતે આવેલું છે તે ગાંધીનગર થી બુલેટ લઈને જઈ રહ્યા હતા.

આ આ બનાવ બાદ શિહોર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ત્યાર બાદ તેમનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આમ એક આર્મી જવાનનું મોત થતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક અમરભાઈ મળી ફરજ પરથી પોતના વતન તરફ આવી રહ્યા હતા ત્યારેક અક્સમાત માં તેમનું મૃત્યુ થયું અને પરિવાર માં ખુશી નો માહોલ માતમમાં ફેરવાઈ ગયો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *