ખેડુતો માટે ખુશી ના સમાચાર! આગામી 24 કલાક મા આ ક્ષેત્રો મા ભારે વરસાદ ની આગાહી..

હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદ ની અસર ખુબજ જોવા મળી રહી છે લોકો ખુબજ ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે તેમજ ખેતી કરતા ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક જિલ્લાઓમાં પુશ્કળ વરસાદ વરસ્યો જેમ કે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, ખેડા, વગેરે જીલ્લાઓ.

તેવામ હવામાન વિભાગે ખુબજ સારા સમાચર કરતી વરસાદની આગાહી કરી છે જેમાં હાલ તો અમદાવાદમાં છુટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે ભારે વરસાદ થવાની આગાહી કરવામ આવી રહી છે તેમજ છુટા છવાયા વરસાદ ને કારણે અમદાવાદના તેમજ ગુજરાતના લોકો ને આવી કાળઝાળ ગરમીથી રાહત મળતી દેખાઈ છે તેમજ ખેડૂતોના પણ ચહેરા ખીલી ઉઠ્યા છે. હાલ અમદાવાદમાં ભારે વરસાદ નહિ થાઇ તેવી આગાહી કરવામાં અવી છે.

આમ હવામાન વિભાગની આગાહી પ્રમાણે તે જણાવે છે કે રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ નથી પરંતુ છુટો છવાયો વરસાદ પડી શકે છે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહીઓ કરવામાં આવી છે જેમાં વલસાડ, દમણ દાદરા નાગર હવેલી, નવસારી, વગરે જગ્યાઓમાં ભારે વરસાદ થઇ શકે છે. જોકે આજથી ૩ દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહીઓ વ્યક્ત કરવાંમાં આવી છે ત્યારે ૨૧ તારીખ સુધી હી ભારે વરસાદા રહેશે.

આમ તેમણે વધુમાં જણાવ્યું કે હાલ ગુજરાતમાં કોઈ સીસ્ટમ સક્રિય નથી. તેમજ હાલ ધીમે ધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે આ સાથે વલસાડ, દાદરા નગર હવેલી સાથેના અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ વાત કરીએ તો સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ગઈ કાલે વાતાવરણમાં પલટો આવતા અને સવારથી વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોરના સમયે સેલવાસ અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

તેમજ મહત્વપુર્ણ છે કે અગામી દિવસોમાં સંઘપ્રદેશ તેમજ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહીઓ કરી છે. જોકે આજે વહેલી સવારથીજ આવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ કુલ ૧૧ જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી, આ ચ્છ,બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે આમ હજુ ૫ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.