સોનુ ખરીદવાનુ વિચારતા હોય સારા સમાચાર ! સોના ના ભાવ મા થયો ઘટાડો , જાણો આજના ભાવ
સોનું ખરીદવું એએ સોં કોઈની ઈચ્છા હોઈ છે અને જીવનમાં વ્યક્તિ એક વાર તો સોનાની ખરીદી કરતોજ હોઈ છે સોનાનાં ભાવને લઇ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજધાની ભોપાલમાં બુલિયન માર્કેટમાં ગઈકાલે ૨૨ કેરેટ સોનું રૂ.૪૮,૭૩૦ પ્રતિ ૧૦ ગ્રામમાં વેચાયું હતું, જયારે ૨૪ કેરેટ સોનું ગઈ કાલે રૂ.૫૧,૧૭૦ પ્રતિ ૧૦ ગ્રામમાં વેચાયું હતું.
આમ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા સમય થી વધ ઘટ થતી જોવા મળી રહી છે. હાલ લગ્નની સીઝન વચ્ચે સોનાની માંગમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે સોના ના ભાવ વધવાની આશંકા રહેલી છે આજે એટલેકે ગુરુવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં સોના ચાંદીની જોરદાર ખરીદી થઇ રહી છે.
અને જો આપણે ચાંદી વિષે વાત કર્યે તો ભોપાલના બુલિયન માર્કેટમાં બુધવારે જે ચાંદી ૬૭,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી, જ્યારે આજે તે ૬૭,૦૦૦નાં ભાવે વેચવામાં આવશે. ૨૪ કેરેટ સોનું ૯૯.૯ ટકા શુદ્ધ અને ૨૨ કેરેટ લગભગ ૯૧ ટકા શુદ્ધ છે. ૨૨ કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી ૯% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયારી કરવામાં આવે છે. જયારે ૨૪ કેરેટ સોનું સોથી શુદ્ધ છે, અમે તમને જણાવી દઈએ કે ૨૪ કેરેટ સોનાની જ્વેલરી બનાવી શકાતી નથી.
તેથીજ મોટા ભાગના લોકો ૨૨ કેરેટ નું સોનું વેચે છે. તેમજ સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે.૨૪ કેરેટ પર ૯૯૯,૨૩ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૮ કેરેટ પર ૭૫૦ રૂ. મોટા ભાગનું સોનું ૨૨ કેરેટ માં વેચાય છે. જ્યારે કેટલાક લોકો ૧૮ કેરેટ નો પણ ઉપયોગ કરે છે. આમ કેરેટ જેટલું ઉચું હશે સોનું તેટલુજ શુદ્ધ હશે.