મોત ના મશીનને સરકારે આપી મંજૂરી… જાણો ક્યાં દેશનું છે આ મશીન અને તેના વિશે…
મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે આજકાલ લોકો ખુબજ આત્મહત્યા કરી રહયા છે. તો એક વિજ્ઞાનિક દ્વારા એવી શોધ કરવામાં આવી કે જે જાણી તમે પણ ચોકી જશો અને તમારા પન હોશ ઉડી જશે. આ મશીન ની શોધ switzerlend માં થઈ છે. અને ચોકાવનારી વાત તો ઈ છે કે ત્યાંની સરકારે આ મોત ના મશીનને મંજૂરી આપી દીધી છે.
આમ switzerlend સરકારે આ મોત ના મશીનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ મશીન જે કંપનીએ બનાવ્યું તેનું એવુ કહેવું છે કે આ મોતના મશીન માઁ વ્યક્તિનું 1 જ મિનિટમાં કોઈપણ દુઃખ દર્દ વગર મૃત્યુ થય જશે. તેમજ આ મશીનનો એકતા શબપેટી જેવોજ રાખવામાં આવ્યો છે. આ મશીન માઁ ઓક્સિજન લેવલ ખુબજ ઓછુ કરી દેવામાં આવે છે. જેના કારણે એકજ મિનિટ ની અંદર વ્યક્તિ નું મૃત્યુ થઈ જાય છે.
એગ્ઝીટ ઇન્ટરનેશનલ નામની સંસ્થાના ડાયરેકટરે ડો. ફિલિપ નિટ્સ્કે એ આ મોતની મશીન બનાવી છે. જેને લોકો દ્વારા ડૉ. ડેથ પણ કહેવામાં આવી રહ્યું છે. તેમજ તમને જાણી ને નવાય લાગશે કે switzerlend માઁ ઇચ્છામૃતકોને કાનૂની માન્યતા મળેલી છે. લગભગ ત્યાં 1300 લોકો એ બીજાની મદદ થી આત્મહત્યા કરી હતી.
તેમજ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મશીન ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જે બીમારિના કારણે હલનચલન પણ ન કરી શકતા હોઈ. બ્રિટિશ વેબસાઈટ ઇન્ડિપેંડન્ડના રિપોર્ટ અનુસાર, આ મશીનનેં અંદરથી પણ ઓપરેટ કરી શકાય છે.