માધુરી દીક્ષિત સાથે લગ્ન કરવા માંગતા હતા ગોવિંદા ! પોતે જ એવો ખુલાસો કર્યો છે જાણીને તમે પણ…

ગોવિંદા બોલીવુડના બહુ જ મોટા અને નામ ધરાવતા અભિનેતા છે તેઓ એ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી જ મોટા ભાગની ફિલ્મો હિટ આપી છે જેના કારણે હાલમાં પણ તેમના અભિનયના વખાણ થાય છે. ગોવિંદા ને લોકો તેમની કોમેડી ના કારણે વધારે ઓળખે છે. ગોવિંદા ને તો દરેક લોકો ઓળખે જ છે તેમનું નામ આવતા જ તેમના ફિલ્મોના નામ યાદ આવવા લાગે છે. હાલમાં જોઈએ તો ગોવિંદા પાસે કોઈ વાત ની કમી નથી. જેના કારણે તે પોતાનું જીવન ખુબ જ આરામથી અને શાનદાર રીતે જીવી રહ્યા છે. આજકાલ ગોવિંદા સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે.

જેના લીધે તમામ  લોકો ગોવિંદા ની જ વાતો કરતા નજર આવી રહ્યા છે. આ ચર્ચા ગોવિંદાના કારણે જ હાલમાં થતી જોવા મળી છે. જેમાં એવું કઈક થયું હતું કે જેના કારણે બોલીવુડ ના અભિનેતા  ગોવિંદા એ માધુરી દીક્ષિત ની સામે પોતાના પ્રેમ નો ઇજહાર કર્યો હતો. જેમાં ગોવિંદા એ લગ્ન માટે તેને  પ્રપોઝ કર્યો હતો. માધુરી દીક્ષિત જી  ને ગોવિંદો ખુબ પસંદ કરતો હતો. જેના કારણે તે એકદમ માધુરીજી પાછળ દીવાના થઇ ગયા હતા. અને આ જ કારણે માધુરી  દીક્ષિત જી  પણ ગોવિંદા સાથે લગ્ન કરવા માંગતી હતી.આ વાત નો ખુલાસો ગોવિંદા જી એ પોતે કરેલો છે. આવો જાણ્યે કે ગોવિંદા એ પોતાના અને માધુરી દીક્ષિત ના સબંધ ને લઈને બહુ જ મોટી કઈ વાત કરી હતી.

માધુરી દીક્ષિત જી  બોલીવુડ ની બહુ જ મોટી હસતી છે તે બોલીવુડ ની બહુ જ નામી અભિનેત્રી ગણાય છે. જેને જોવી તમામ  લોકો પસંદ કરે છે તેની સ્માઈલ ના કારણે લોકો તેના દીવાના છે. એવું પણ જાણવા મળ્યું છે માધુરી દીક્ષિત જી વિષે હાલમાં વાત કર્યે તો તેમની પાસે કોઈ વસ્તુ ની કમી નથી જેના કારણે તે પોતાનું જીવન ખુબ જ આરામ થી અને શાનદાર રીતે જીવી રહ્યા છે. માધુરી દીક્ષિત જી બોલીવુડ ની બહુ જ ખુબસુરત અભિનેત્રી ગણાય છે. જેમને પોતાના અભિનય ની સાથે તેમની સ્માઈલ ના કારણે તમામ લોકો ને પોતાના દીવાના બનાવ્યા હતા. જેના કારણે અનેક લોકો તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. આવા જ લોકો માં ગોવિંદા નું નામ પણ સામેલ  હતું .

હાલમાં જ ગોવિંદા એ એક ડાન્સ રીયાલીટી શોમાં જણાવ્યું કે તે માધુરી દીક્ષિત  પાછળ પુરા દીવાના થઇ ગયા હતા. અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ માધુરી જી એ આનો જવાબ કઈક આ રીતે આપ્યો કે કોઈ ને પણ ખોટું લાગ્યું નહિ. હાલમાં જ ગોવિંદા એ એક રીયાલીટી શો માં પોતાના અંગત જીવન વિશે જણાવ્યું હતું કે કઈ રીતે તેઓ માધુરી દીક્ષિતના દીવાના હતા. આ ડાન્સ રીયાલીટી શો નું નામ ડાન્સ દીવાને છે જેમાં તેમણે આ વાત જણાવી હતી. શોમાં ગોવિંદા જણાવે છે કે, તેમણે માંધુરીજી ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પરંતુ માધુરી એ તેનો કોઈ જવાબ આપ્યો નહિ. અને જો સીધા સબ્દોમાં કહેવામાં આવે તો માધુરીજી એ ગોવિંદા ને નજરઅંદાજ કરી નાખ્યો હતો. એના પછી ગોવિંદા એ એ પણ જણાવ્યું કે તે આજે પણ માધુરી ને પસંદ કરે છે અને કઈ રીતે તેઓ માધુરી ના પૂરી રીતે દીવાના હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *