બોલીવુડના જુના ગીત પર દાદીએ કર્યો દિલ જીતી લેતો ડાન્સ ! લોકો બોલ્યા “ઓલ્ડ ઈઝ ગોલ્ડ…જુઓ વિડીયો
મિત્રો આજના સોશિયલ મીડિયાનાં સમયમાં અવાર નવાર એવા ખુબજ વાયરલ થતા વિડીયો જોતા હશો જેમાં ડાન્સ, કોમેડી, તો વળી ઘણી વખત અકસ્માતને લગતા વિડીયો જોવા મળતા હોઈ છે. તો વળી જો ડાન્સની વાત કરવામાં આવે તો આજની યુવા પેઢીમાં ડાન્સને લઈને ઘણો ક્રેઝ જોવા મળે છે. તો વાળી ઘણા વખત નાના બાળકોથી માંડી યુવાનો તો ઠીક પરંતુ વૃદ્ધને પણ ઘણી વખત ડાન્સ કરવાનું મન થઇ જતું હોઈ છે અથવા વૃદ્ધ થઇ ગયા હોવ છતાં પણ ડાન્સ કકરવાનો શોખ રહેલો હોઈ છે. તેવીજ રીતે હાલ એક વૃદ્ધ દાદીના ડાન્સનો વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યો છે. આવો તમને તેના વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ મહિલા ફંક્શન દરમિયાન તેના અદ્ભુત ડાન્સ થી લોકોના દિલ જીતી લે છે આમ લીલા રંગની સાડીમાં સજ્જ દાદી સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કરતી નજરે આવે છે આ ડાન્સમાં દાદી ખુબજ જુના ગીત પર જોરદાર ડાન્સ કરતી હોઈ છે અને ડાંસ કરતી વખતે એવા એવા એક્સપ્રેશન આપ્યા કે જેને જોઇને કોઇપણ તેની સ્ટાઈલના દીવાના થઇ જશો.
દાદી બોલીવુડના ક્લાસીક ગીત “પિયા ઐસે જિયા મેં સમય ગ્યો રે” પર પોતાનો ડાન્સનો જાદુ લોકો પર કરી દીધો હતો. આ સાથે વિગતે જણાવીએ તો સ્ટાર ફ્લેમ પરફોર્મિંગ આર્ટ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આકર્ષક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં લગ્ન અને પાર્ટી સાથે જોડાયેલા ઘણા વીડિયો છે. દાદીના ડાન્સનો જાદુ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
આ વીડિયોને અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આટલું જ નહીં આ વીડિયોને ૧ લાખ ૯૦ હજારથી પણ વધારે યુઝર્સે લાઈક પણ કર્યો છે, જ્યારે વીડિયો પર 2500થી વધુ કમેન્ટ્સ પણ આવી છે. દાદી ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી ઈમ્પ્રેસ બતાવી રહ્યા છે. હાલ દાદીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો