આ દાદીએ સાડી પહેરીને એવો ગજબનો ડાન્સ કરી બતાવ્યો કે ભલભલા જુવાનિયાઓ ડાન્સ જોઈને ગોથું ખાઈ જાય….. જુવો વિડિયો

સોશિયલ મીડિયાની દુનિયામાં આખા દિવસમાં અધનક વિડીયો અપલોડ થતાં હોય છે જેમાં ઘણા વિડીયો હસાવતા, તો ઘણા દીલને દુખી કરતાં તો ઘણા વિડીયો મનન ને આનંદિત કરી દેતા જોવા મલી જતાં હોય છે એમાં પણ હાલમાં ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મલી ગયો છે કે હવે મોટા ભાગના ડાન્સ ના વિડીયો જ જોવા મલી જાય છે, આ વિડિયોમાં પણ માત્ર યુવાનો જ નહીં પરંતુ નાના બાળકો અને તેમની સાથે વૃધ્ધો પણ પારંગત સાબિત થયા છે. નાના બાળકો ના ડાન્સ વિડીયો અને વૃધ્ધના ડાન્સ વિડીયો એવા જબરદસ્ત જોવા મલી જતા હોય છે

જે જોઈને દરેક લોકોના તો હોશ ઊડી જતાં હોય છે અને મોટા ભાગના લોકો તો આ વૃધ્ધોના ડાન્સ ને જોઈને હકકા બક્કા જ રહી જતાં હોય છે. આમ તો એટ્લે જ કહેવાય છે કે જો માનવામાં આવે તો ઉમર માત્ર એક આંકડો છે. દરેક લોકો જાણે જ છે કે જૂના ગીતો આજે પણ ઘટનાને જીવંત બનાવે છે. ગીતોના લિરિક્સ અને તેમાં ડાન્સ મૂવ્સ દરેકનું ધ્યાન ખેંચવા માટે પૂરતા છે.

આ ગીતોમાંથી એક ગીત છે ‘બદન પર સિતારે લપેતે હુયે’ છે . આ ગીત તમે બધાએ ક્યારેક સાંભળ્યું જ હશે. આ ગીત સાંભળીને લોકો ડાન્સ કરવા મજબૂર થઈ જાય છે. એટલું જ નહીં હવે લોકો આ ગીત પર ડાન્સ કરતી વખતે વીડિયો બનાવવાનું પસંદ કરે છે. ફરી એકવાર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃધ્ધ મહિલાએ સાડી પહેરીને આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે.

કહેવાય છે કે ‘ઉંમર માત્ર એક આંકડો છે’, કોઈપણ કામ કરવા માટે ઉંમર નહીં પણ જુસ્સો જોઈએ. વાયરલ થઈ રહેલો વીડિયો તેની ઓળખ છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃધ્ધ મહિલા ‘બદન પે સિતારે લપેતે હુયે’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જે ઉંમરે લોકો વૃદ્ધ થવાના સત્યને સ્વીકારે છે તે ઉંમરે મહિલાના ડાન્સ મૂવ્સ અને ફિટનેસએ બધાને ચોંકાવી દીધા હતા. આ વાયરલ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Seema Anand (@seemaanandstorytelling)

તે જ સમયે યુઝર્સ વાયરલ થઈ રહેલા વીડિયો પર તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તેઓ પણ ઈચ્છે છે કે તેઓ પણ આ ઉંમરે આવો ડાન્સ કરે. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે તમારી ઉંમર શોધવી ખૂબ મુશ્કેલ છે, શું તમે તમારી ઉંમર કહી શકો છો? તમને જણાવી દઈએ કે, સીમા આનંદ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 926 હજાર ફોલોઅર્સ છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર એકથી વધુ વીડિયો શેર કરે છે. જેને ચાહકોનો ઘણો પ્રેમ મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *