પતલી કમરીયા સોન્ગ નુ ગુજરાત વર્ઝન આવ્યુ માર્કેટ મા ! વિડીઓ જોઈ મજા પડી જશે…જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.
ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.એવામાં પણ જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી અનેક પ્રકારના વિડીયો જોવા મળી આવે છે જેમાં ડાન્સ વિડીયો નો એટલો બધો ક્રેજ જોવા મળે છે કે જોઈ આપણે પણ હોશ ખોઈ બેસતા હોઈએ છીએ ત્યારે હાલમાં ‘પતળી કમરિયા મોરિ ‘ સોંગ બહુ જ ચર્ચામાં જોવા મળતું આવે છે.
જેના લગતા વિડીયો રોજબરોજ જોવા મળે છે જેમાં નાના બાળકો થી લઈને મોટા લોકો પણ આ ગીત પર ડાન્સ કરતાં જોવા મળે છે ત્યારે હાલમાં ‘પતલી કમરિયા મોરિ’ નું ગુજરાતી વર્ઝન પણ મળી આવ્યું છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ગુજરાતી પરિવાર ના લોકો આ ગુજરાતી વર્ઝન ગીત પર ડાન્સ કરતાં નજર આવે છે જે જોઈ દરેક લોકો મજા લઈ રહ્યા છે અને નવું મનોરંજન પ્રાપ્ત કરતાં જોવા મળે છે.આ વિડીયો instraagraam પર જોવા મળ્યો છે.
આ વાઇરલ થઈ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે રસ્તાના કિનારે બે ગાડીઓ ઊભી જોવા મળે છે જેમાં સાથે જ મહિલાઓ , બાળકો અને પુરુષો પણ જોવા મળે છે જે કોઈ લગ્ન માં જવાના હોય એવા સુંદર તૈયાર થયેલા જોવા મળે છે. જેઓ લાઇન માં ઉભેલા જોવા મળે છે અને આ લોકોની સામે એક યુવાન તૈયાર થયેલો જોવા મળે છે જે વરરાજો હોય એમ લાગી રહ્યું છે અને આ યુવાન ના કહેવાથી આ લોકો ડાન્સ કરતાં જોવા મળે છે. જેમાં યુવાન પતળી કમરિયા ના બદલે એવું ગીત ગાય છે કે જે જોઈ તમે તમારી હસી રોકી નહીં શકો ,
View this post on Instagram
જેમાં આ વરરાજો એમ ગાય છે કે આજ જાન લઈને આવયો મારો …ત્યાં સામેથી તેના પરિવાર ના લોકો બોલે છે કે ભાઈ, ભાઈ, ભાઈ…અને ફરી વરરાજો કહે છે કે લાડી લઈને જાશે મારો…ત્યાં ફરી સામેથી પરિવારના લોકો હાથ ઊચા કરી પૂરા જોશ માં બોલે છે કે ભાઈ, ભાઈ, ભાઈ… આમ બહુ જ સુંદર રીતે પતળી કમરિયા મોરિ ગીત માં આ ગુજરાતી પરિવારે પોતાના ગુજરાતી શબ્દો જોડીને સુંદર ગીત બનાવ્યું છે અને તેના પર આ લોકો ભાઈ ના લગ્ન ની મજા કરતાં જોવા મળી રહ્યા છે. સાચે જ આ ગુજરાતી ગીત બહુ જ જોરદાર છે.