ગુજરાતીઆ કરીયાણાની દુકાન મા છેલ્લા 30 વર્ષ થી તાળુ નથી મારવા મા આવ્યુ ! કારણ જાણશો તો આંચકો લાગશે

દુનિયામાં ઘણા લોક આજે બેઈમાની રીતે ધંધો કરે છે અને એવા પણ લોકો છે જેનું મન સાફ છે અને તેની ઈમાનદારી તેમજ પ્રમાણીકતા પર લોકો ન પૂરો ભરોસો હોઈ છે જે તેનો જે-તે ધંધો કે વ્યવસાય સાચા મનથી અને ઈમાનદારીથી કરતો હોઈ છે આપણે ઘણા ઈમાનદારી અને પ્રામાણિકતાનાં કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ, આજે પણ આપણે એક તેવાજ કિસ્સા વિશે વાત કરીશું આવો તમને તે કિસ્સા વિષે વિસ્તાર માં જણાવ્યે.

આ કિસ્સો છોટા ઉદેપુરના કેવડી ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં આવેલી દુકાનમાં ક્યારેય તાળું મારવામાં આવતું નથી અને તો પણ કોઈ દિવસ આ દુકાન માં ચોરી કે બેઈમાની જેવી ઘટના આજ સુધી બની નથી. આ દુકાન રોજ ૨૪ કલાક ખુલેલી હોઈ છે અને જ્યારે તેના માલિક શાહિદભાઈ દુકાન માં જો હાજર નો હોઈ તો લોકો બેઈમાની કે ચોરી કરતા નથી જેને જે વસ્તુ જોતી હોઈ છે તે લઇ વસ્તુ પ્રમાણેનાં પૈસા દુકાનમાં મુકીને ચાલ્યા જતા હોઈ છે.

આ ગામમાં બધાજ લોકો પ્રેમથી અને હળીમળી ને રહે છે તેમજ આ ગામમાં આજ સુધી કોઈપણ ચોરીનો કે લુંટફાટ નો મામલો નથી બન્યો લોકો શાંતિપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે. છેલ્લા ૩૦ વર્ષથી આ દુકાન શાહિદભાઈ ચલાવે છે આ દુકાન પહેલા તેમના પિતા ચલાવતા હતા અને હવે શાહિદભાઈ ચલાવી રહ્યા છે જ્યારે જ્યારે દુકાનમાં શાહિદભાઈ હાજર નો હોઈ ત્યારે જે લોકો દુકાનમાં વસ્તુ ખરીદવા માટે આવે છે તે લોકો વસ્તુ તેને બરાબર નાં પૈસા દુકાનમાં મુકીને જતા હોઈ છે.

તેમજ શાહિદભાઈ પણ તેમની દુકાનમાં આવતા દરેક મિત્રો પર વિશ્વાસ રાખે છે અને દરેક ગ્રાહકને પણ શાહિદભાઈ પર વિશ્વાસ હોઈ છે દુકાનના માલિક શાહિદભાઈની ઈચ્છા છે કે તે આ જગ્યા પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવા માંગે છે એટલે ગામના દરેક લોકો મંદિરમાં દર્શન કરવા માટે આવે. આ ગામના દરેક લોકો હળીમળીને રહે છે અને તેમનું જીવન ખુશીથી જીવે છે. તેવીજ બધાની ઈચ્છા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *