તમે જોયો છે શાહરુખ ખાન ના હમશકલ ને? તસ્વીરો થય રહી છે વાયરલ….. જુવો તસ્વીર
આજના સમય માં બોલીવુડ ના મોટા મોટા અભિનેતા ના ડુબ્લીકેટ એટલે કે તેના જેવાજ સરખા મોઢા વળાં જે તેના જેવોજ દેખાવ ધરાવતા હોઈ છે. અને હવે તો કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન જેનું ફિલ્મ જગત માં ખુબજ નામે છે. તેનો પણ ડુબ્લીકેટ ના ફોટાઓ સોસીયલ મીડિયા પર ખુબ વાયરલ થતા જોવા મળે છે.
શાહરૂખ ખાન નાં ડુબ્લીકેટ જેનું નામ ઇબ્રાહિમ કાદરી છે. અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે. ઈબ્રાહીમ કાદરી એ હમણાજ એક ઈન્ટરવ્યુ આપ્યું એમાં ઈબ્રાહીમ કહે છે કે તેનો દેખાવ શાહરુખ ખાન જેવો છે તેનાથી તેના પરિવાર ના બધાજ સદસ્ય તેના પર ગર્વ કરે છે. તેણે કહ્યું કે શરૂઆતના દિવસોમાં તેણે તેના લુક પર ધ્યાન આપ્યું ન હતું પરંતુ પરિવાર અને મિત્રોએ તેને ઘણીવાર કહ્યું છે કે તે શાહરૂખ ખાન જેવો દેખાય છે.
એકવાર ઈબ્રાહિમ કાદરી તેના મિત્રો સાથે ફિલ્મ ‘રઈસ’ જોવા ગયા હતા. આ પ્રસંગે લોકોએ તેને શાહરૂખ ખાન તરીકે ઘેરી લીધો હતો. સ્થિતિ એવી હતી કે ઇબ્રાહિમ કાદરી પોલીસની મદદથી ભીડમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ ઘટના બાદ જ ઈબ્રાહિમે પોતાની જાતને સંપૂર્ણપણે શાહરૂખ ખાનના લુકમાં અપનાવી લીધી હતી.
ઈબ્રાહિમ કાદરી લોકોમાં શાહરૂખ ખાનના લુકલાઈક તરીકે ફેમસ છે અને તે આ વાતથી ખુશ પણ છે પરંતુ ઈબ્રાહિમ પોતે પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે. આશ્ચર્યની વાત એ છે કે શાહરૂખ જેવા દેખાવડા હોવા છતાં તેને એક વખત પણ અભિનેતાને મળવાનો મોકો મળ્યો નથી. અને એક વાર ઈબ્રાહીમ ને શાહરુખ ખાન ને રૂબરૂ મળવાની ઈચ્છા કીધી હતી જે તેના મન ની વાત છે. અને તેમના જીવન નીં એક ઈચ્છા.