ભારે કરી…સાપ મહીલા નુ ચપ્પલ લઈ ને ભાગી ગયો ! વિશ્વાસ ના આવે તો જોઈ લો આ વિડીઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે વિડિઓને તમે પણ ખુબજ હસવા લાગશો અને આ વિડિઓને વારંવાર જોયા કરશો. ટામે ઘણાં ફની વિડિઓ જોઈલા હશે પરંતુ આ વિડિઓ જોયા પછી તમે તમારી હસી નહિ રોકી શકો. તેવીજ રીતે હાલ એક સાપ નો ખુબજ ચોંકાવનારો વિડિઓ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

હાલ જે વિડિઓ સામે આવી રહ્યો છે તેમાં એક સાપ મહિલાનું ચપ્પલ લઈને ભાગી જાય છે. તમે આવું પહેલા ક્યારેય નહિ જોયું પણ આ વિડિઓ જોઈ તમને વિશ્વાસ આવી જશે કે સાપ આવું પણ કરી શકે છે. આ વિડીઓમાં તમે જોઈ શકો ચો કે મહિલા એક સાપને પોતાની તરફ આવતા જોઇ મહિલાએ તેને ચપ્પલ ફેંકીને માર્યું, ત્યારબાદ સાપે ચપ્પલને મોંઢામાં દબાવ્યું અને ભાગી ગયો. ભાગતી વખતે તેની ફેણ હવામાં હતી અને ચપ્પલ મોંઢામાં. આ નજર જોઇને તમામ યૂઝર સ્તબ્ધ રહી ગયા. આમ તો માનું ચપ્પલ ભલભલાને સીધા કરી દે છે. પરંતુ ભૈયા…આ સાપ તો સ્માર્ટ નિકળ્યો, ત્યારે તો ચપ્પલ લઇને જ દોડી ગયો.

આ ક્લિપ માત્ર 30 સેકન્ડનો હોઇ શકે છે. તેમાં આપણે જોઇ શકીએ છીએ કે મહિલા સાપને જોઇને બૂમો પાડી રહી છે કે આ તરફ મત આવો અને તેને ચપ્પલ ફેંકીને મારે છે. ત્યરબાદ સાપ કમાલ કરી દે છે. તે પોતાના મોંઢામાં ચપ્પલ દબાવે છે અને ફેણ કાઢીને ઉઠાવીને ઝડપથી ભાગી જાય છે. આ જોઇને મહિલાઓ હસવા લાગે છે અને કહે છે કે ચપ્પલ ક્યાં લઇને જઇ રહ્યો છે. આવું દ્રશ્ય ખૂબ ઓછું જોવા મળે છે. જ્યાં સાપ મોંઢામાં ચપ્પલ દબાવીને દોડતો જોવા મળે.

આમ તમને જણાવી દઇએ કે આ વીડિયો એક આઇએફએસ અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો, ત્યારબાદ ક્લિપ વાયરલ થઇ ગઇ. હાલ, તેની પુષ્ટિ થઇ નથી કે વીડિયો ક્યારે અને ક્યાંનો છે. આ વીડિયો ટ્વિટર પર IFS અધિકારી પરવીન કાસવાને શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું- હું આ વાતથી હેરાન છું કે આખરે સાપ તે ચપ્પલની સાથે શું કરશે? તેના તો પગ પણ નથી. વીડિયો ક્યાંનો છે તેની જાણકારી નથી. અત્યાર સુધી આ ક્લિપને 34 હજારથી વધુ વ્યૂઝ અને 1700 થી વધુ લાઇક્સ મળી ગઇ છે. લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે બિહારનો સાપ છે સર! અહીં નેતા અને સાપ આવ્યા પછી ખાલી હાથ જતા નથી. પરંતુ તેને તો હાથ પણ નથી. તો બીજી તરફ અન્યએ લખ્યું કે જૂતા ચોરવાનો રિવાજ હોઇ શકે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *