ભારે કરી આ યુવાન ટોલ નાકા પર ગાડું લઈ ને પહોંચ્યો! જુઓ પછી ટોલ દેવો પડ્યો કે નહી ??
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. તેમજ ઘણા એવા પણ વિડીઓ જોતા હશો જેમાં લોકો નવા નવા આને અતરંગી કાંડ કરતા જોવા મળતા હોઈ છે. જે જોઈ તમે પણ ખુબજ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હશો. તેવીજ રીતિ હાલ એક ખુબજ હસાવતો વિડીઓ સામે આવી રહ્યો છે. જેમાં એક યુવક બળદ ગાડું લઈને ટોલ નાકા પર આવી પહોચે છે. જે જોઈ તમે પણ ખુબજ હસવા લાગશો.
મિત્રો તમને ખબરજ હશે કે આપડે જ્યારે જ્યારે પણ મોટા મોટા હાઇવે પરથી જતા હોઈએ છીએ ત્યારે વચ્ચે ટોલ નાકું આવતું હોઈ છે જ્યાં આપણે રોડનો ટેક્ષ પણ ચૂકવવો પડતો હોઈ છે. ટોલ ટેક્ષમાં અલગ અલગ ઘણા બધા ગેટ હોઈ છે. જ્યાં અલગ અલગ વાહનો પસાર થતા હોઈ છે. તમે ઘણી વખત ટ્રક, કાર વગેરે વાહનો પસાર થતા જોયા હશે. પરંતુ તમે કોઈ દિવસ નહિ જોયું હોઈ કે કોઈ વ્યક્તિ બળદગાડું લઈને ટોલ નાકાના ગેટ પાસે આવીને ઉભો રહી જાય અને ખુલવાની રાહ જુવે.
હાલમાં જે વિડીઓ સામે આવી રહ્યો છે તેમાં તેવુજ જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ પોતનું બળદગાડું લઈને ટોલ નાકાનાં ગેટ પાસે આવી પહોચે છે જે જોઈ ટોલ ટેક્ષ લેનાર વ્યક્તિ પણ ચોકી જતો હોઈ છે. આ સાથે ત્યાં ઉભેલા ઘણા લોકો આ જોઈ ચોકીને ખુબજ હસવા લાગે છે. અને વિડીઓ પણ ઉતારે છે. તમને વધુમાં જણાવીએ તો આ ટોલ નાકું પીઠડીયા ટોલ પ્લાઝા છે જ્યાંથી આ વિડીઓ સામે આવી રહ્યો છે.
તેમજ જ્યારે આ યુવક તેનું બળદ ગાડું લઈને ત્યાંથી લઈને જતો રહે છે. ત્યારે બીજી બાજુ એક ટ્રક ચાલક તેણે જોઈ તાળી પાડવા લાગે છે. તેમજ આંય લોકો આ બળદ ગાડાને જોઈ ખુબજ હસી રહ્યા છે. અને વિડીઓને પસંદ પણ કરી રહ્યા છે. વિડીઓ જોઈ તમને પણ લાગશે કે લોકો બળદ ગાડું કાચા રસ્તા કે રોડ ની બાજુમાંથી લઈને જતા હોઈ છે પરંતુ આ ભાઈએ તો ભારે કરી બળદ ગાડાને સીધા ટોલ નાકા પરજ લઇ ગયા.
— Today GUJARAT (@TodayGUJARAT1) November 16, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો