અરે અરે ! આ દાદીએ તો બાકી લગ્નમાં આગ લગાવી દીઘી હો, ડીજેના તાલ પર દાદી એવા જુમ્યા કે જોતા રહી જશો…જુઓ વિડિઓ
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે વિડિઓને તમે પણ આંખો ફાડી ફાડીને જોયા કરશો. આ વિડિઓમાં એક દાદીમાએ ડાન્સ ફ્લોર પર લગાવી દીધી આગ, એવો ધાંસુ ડાન્સ કર્યો કે જુવાનિયા પણ શરમાઈ ગયા. આવો તમને આ વિડિઓ વિગતે જણાવીએ.
આમ હાલ તમે લગ્નની અંદર ઘણા લોકોને ડાન્સ કરતા જોયા હશે, જેમાં કેટલાક લોકો ખુબ જ વિચિત્ર રીતે પણ ડાન્સ કરતા હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક મોટી ઉંમરના દાદી જે રીતે ડાન્સ કરે છે એ જોઇને તમે પણ તેમના દીવાના ચોક્કસ બની જશો. કારણ કે આ ઉંમરમાં આવો ડાન્સ કરવું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે.તેમજ આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા પંજાબી ગીત “ઢોલ જાગીરો દા’ની ધૂન પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીત પર જબરદસ્ત ડ્રમ અને દાદીમાનું ડાન્સ બંને અદ્ભુત છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઇને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી. ઘણા લોકો આ ઉંમરે પણ દાદીમાની ભાવના જોઇને વખાણના પુલ બાંધે છે. વૃદ્ધ દાદીનપ ડાન્સ અને ઉત્સાહ જોઈને દરેક લોકો તેના કેન બની રહ્યા છે. લગ્નને લગતા આવા વિડિયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. દાદીમાએ પોતાના ડાન્સ દ્વારા આ લગ્નમાં માહોલ બનાવી દીધો હતો. અત્યર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.