અરે રે બોવ કરી! ટીકડીપેક કારની ફર્સ્ટડ્રાઈવમાં જ થઇ ગયું ઉદ્ઘાટન, વિડીયો જોઈ લોકો બોલ્યા ‘બોવ કરી….જુઓ વિડીઓ

મિત્રો તમારી સાથે ક્યારે અને કેવી રીતિ નો ઘટવાની ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માત, કે કોઈ ગંભીર બીમારીને કારણે મૃત્યુ, કે પછી આપણા પર જાન લેવા હુમલો થવો વગરે. તેમજ આં ઘટનાઓ CCTV કેમેરામાં પણ ઘણી વખત કેદ થઇ જતી હોઈ છે. તેવીજ રીતે હાલ ઘટના સામે આવિ રહી છે. જેમાં નવી કાર ઘરે લાવતાજ એવું મુહૂર્ત કરું કે તમારી આંખો બહાર આવી જશે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ હતી.

આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે સોસાયટીનીના બિલ્ડીંગ પાસે એક ગેટ છે જ્યાં ગાર્ડ ઉભેલો હોઈ છે એટલીજ વાર તી ઉભો થઈ છે આને ગેટ બંને બાજુએથી આખો ખોલીદે છે. થોડીવાર પછી તરતજ એક કાર આવતી જોવા મળે છે. જે જોવામાં નવીજ લાગે છે અને હજી તો તે કાર માલિક ટીકડીપેક શોરૂમ માંથી લઈનેજ આવ્યા હોઈ છે. આને જ્યારે આ કાર ગેટની અંદર આવીને આગળ વધે છે ત્યારે અચાનકજ તેની સ્પીડ વધી જાય છે આને તે કાર માલિકના કંટ્રોલમાં નથી રેતી આને બાજુમાં રહેલી ઘણી બધી બાઈક આને સ્કુટીની ઉપરથી ચાલીને કર જતી રહે છે. આ સમગ્ર મામલો CCTVમાં કેદ થયો હતો.

આમ ડ્રાઈવર આરામથી કારને કોમ્પ્લેક્સના ગેટની અંદર લઈ જાય છે. ત્યારે અચાનક ડ્રાઇવરે પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇક સાથે કાર અથડાવી દીધી. તોરણોથી શણગારેલી નવી કાર પાર્ક કરેલી બાઇક સાથે અથડાય છે એટલું જ નહીં, પરંતુ ડ્રાઇવર વાહનમાંથી સંતુલન ગુમાવી બેસે છે અને એક તરફ લપસીને પડી જાય છે. આમ આ વાયરલ વીડિયો ક્લિપ સ્ક્વોડ્રન લીડર વિનોદ કુમાર (નિવૃત્ત) નામના યુઝરે ટ્વિટર પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ઘરે શું ભવ્ય આગમન?’ વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ હાઉસિંગ કોમ્પ્લેક્સનો મુખ્ય દરવાજો ખોલતો જોવા મળે .

આમ આ ઘટના બાદ વીડિયોના અંતમાં ગેટ પાસે ઊભેલો વ્યક્તિ અને ગાર્ડ કારના ડ્રાઈવરને મદદ કરવા દોડતા જોવા મળે છે. મુંબઈની ઘટના ઘટના વિશે માહિતી આપતા કુમાર નામના યુઝરે જણાવ્યું કે આ ઘટના મુંબઈમાં બની હતી. આ વીડિયો ગુરુવારે અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 6 લાખથી વધુ વ્યૂઝ અને 13 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. યુઝર્સે વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક યુઝર્સે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, જ્યારે કેટલાક એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કેવી રીતે થયું. એક યુઝરે લખ્યું, ‘આટલું ઉષ્માભર્યું સ્વાગત આજ સુધી ક્યારેય જોયું નથી,’ બીજાએ કહ્યું, ‘બ્રેક દબાવીને સ્ટિયરિંગ સીધું કરવાને બદલે ડ્રાઈવરે ગભરાઈને સ્ટિયરિંગ પકડીને એક્સિલરેટર દબાવ્યું.’તાજેતરમાં સોશિયલ મીડિયા પર અન્ય એક ભયાનક વીડિયો સામે આવ્યો છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *