હંમેશા કપડાની બાબતમાં ચર્ચામાં રહેતી ઉર્ફીની કરતા પણ વધારે બોલ્ડ છે તેની બહેન ઉરુસા ! ફોટા જોઈને ફેન થઈ જશો
આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી તસવીરો વાયરલ થવા પામતી હોય છે,તેવામાં કેટલીક તસવીરો એવી હોય છે આપણા મનને ખૂબ જ મોહી જાય છે અને તે વ્યક્તિના આપણે ચાહક બની જતા હોય છે, એવી જ કંઈક તસવીરો ઉર્ફી જાવેદની બે બહેનોની છે જેમાં બીજી બહેનનું નામ ડોલી અને ત્રીજી બહેનનું નામ ઉરૂસા જાવેદ છે જે હાલ સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ અને ચર્ચામાં જોવા મળે છે..
એક તરફ જોઈએ તો ઉર્ફીની જેમ ઉરૂસા હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે પ્રચલિત અને લોકો સાથે વધુ કનેક્ટેડ જોવા મળે છે,તમે જોઈ શકો છુઓ કે તેનું ઈન્સ્ટાગ્રામ પેજ એક થી એક સુંદર અને મનમોહક તસવીરોથી સજેલુ જોવા મળે છે.
ઉપરાંત તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગનો ક્રેઝ વધુ જોવા મળે છે આથી તે પોતાના ચાહકો માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે અને લોકો તેને વધુમાં વધુ પસંદ કરતાં રહે છે
જોકે આ ઉપરાંત ઉરૂસા ઘણી વખત મોટી બહેન ઉર્ફી સાથે એક અલગ અને મનમોહક અંદાજમાં ફોટા પોસ્ટ કરતી હોય છે ને આ અંદાજ તેના ચાહકોને ખૂબ જ એક્ટ્રેકટિવ કરતો હોય છે તેથી તેઓ સિલ્વર ઝક્રીન પર વધુ જોવા મળે છે.
ઉરૂસાના વેકિંગ ફ્રન્ટની વાત ક્રિસ તો તે પોતે બિઝનેસવુમન છે અને આ સાથે સાથે તે સોશિયલ મીડિયા પર ડિજિટલ માર્કેટિંગ પણ કરતી જોવા મળે છે.
જોકે,હાલમાં ઉરૂસાએ આ ખૂબ જ Beautiful અને એક જ ક્ષણમાં કોઈ પણ મોહી જાય તેવો અદભૂત ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ગુલાબી ડ્રેસમાં તે એક સિન્ડ્રેલા પરી જેવી દેખાઇ રહી છે.
જોકે આ પહેલા પણ ઊરૂસાએ બ્લેક ડ્રેસમાં પોતાના મોહક અંદાજ થી તેના ચાહકોને ઘાયલ કરી દીધા હતાં. જે ખૂબ જ આકર્ષક અદાઓમાં જોવા મળી હતી.
જોકે તમને ઉરૂસાની તસવીરો કેવી લાગી?અને આ અંગે તમારો શુ પ્રતિભાવ છે એ અમને જરૂર જણાવશો..