આ ભારતીય ક્રિકેટર કરતા તેની પત્ની વધુ ફેમસ છે ! ખુબ સુરતી એવી કે બધી હીરોઈનો ભુલી જશો…

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. આજે આપણે એક તેવાજ પ્રેમની કહાની વિશે વાત કરીશું જે ખુબજ ચર્ચામાઁ છે. તો ચાલો તમને તે કહાનિ વિસ્તારમાં જણાવીએ.

 

મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે.જો કે, તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે 2016 પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ODI ક્રિકેટમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ તેના નામે છે. 2014માં તેણે બાંગ્લાદેશ સામે 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેનો આ રેકોર્ડ આજ સુધી કોઇ ભારતીય તોડી શક્યો નથી. બિન્નીએ સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા. બંને પહેલીવાર ઈન્ડિયન ક્રિકેટ લીગની મેચ દરમિયાન મળ્યા હતા. તેમજ તે દરમિયાન બંનેની આંખ પહેલીવર મળી હતી. જે પછી બન્ને એક બીજાના પ્રેમમાઁ પડી ગયા હતાં.

વાત કરીએ તો તે પછી બિન્ની અને મયંતીએ થોડા વર્ષો રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરી લીધા હતા. બંનેની લવસ્ટોરી એક ફિલ્મની કણની જેવી છે. તેમની પ્રથમ મુલાકાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર થઇ હતી. આ મુલાકાતે બંને વચ્ચેના સંબંધોનો પાયો નાખ્યો અને પછી બંને સાત જન્મના બંધનમાં બંધાઇ ગયા. જો કે, તમને જણાવી દઇએ કે, શરૂઆતના તબક્કામાં બિન્ની કર્ણાટકની ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ દરમિયાન તે 2007માં ઈન્ડિયન ક્રિકેટ લીગમાં જોડાયો હતો. આ લીંગમાં તે હૈદરાબાદ હીરોઝ માટે રમ્યો હતો અને એક સિઝનમાં મેન ઓફ ધ સિરીઝ હતો. જે દરમિયાન તે પહેલી વાર સ્પોટ્સ એન્કર મયંતિને મળ્યો હતો.

આ ઇન્ટરવ્યુમાં મયંતીએ બિન્નીને તેમના સંબંધોના સમાચાર પૂછ્યા હતા. આ સવાલ સાંભળીને બિન્નીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. આ ઇન્ટરવ્યુ પછી જ બંને વચ્ચેના સંબંધોનો પાયો નંખાયો હતો. બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. 2007માં તેમની પ્રથમ મુલાકાતના 5 વર્ષ બાદ સપ્ટેમ્બર 2012માં બંનેએ લગ્ન કર્યા હતા. આ પછી બિન્નીની કિસ્મત પણ બદલાઈ ગઈ અને મયંતી સાથેના લગ્નના 2 વર્ષ પછી જ તેને ટેસ્ટ અને વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો. તેણે 2013 14ની ડોમેસ્ટિક સિઝનમાં 14 વિકેટ ઝડપીને 443 રન બનાવ્યા હતાં.

તેમજ આ પ્રદર્શનના કારણે કર્ણાટક રણજી ટ્રોફી જીતી ગયો અને તેની બાંગ્લાદેશ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ટીમમાં પસંદગી કરવામાં આવી. સૌને ચોંકાવી દેતા બિન્નીએ મીરપુરમાં રમાયેલી બીજી મેચમાં 4 રનમાં 6 વિકેટ ઝડપી હતી. વનડેમાં કોઇપણ ભારતીય બોલરનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. મયંતીએ એકવાર સ્ટુઅર્ટ વિશે તેની કારકિર્દી વિશે કહ્યું હતું કે તે મારી મુશ્કેલીઓ વિશે જાણે છે. તેઓ જાણે છે કે મેં આ સ્થાન સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે. ઘણી વખત મને નિષ્ફળતાનો સામનો પણ કરવો પડ્યો હતો.સ્ટુઅર્ટ પણ પત્ની મયંતીને પોતાની સૌથી મોટી તાકાત માને છે.

તેમજ વાત કરીએ તો તેણે ઘણી વખત ઇન્ટરવ્યુમાં આ વાતને પુનરાવર્તિત કરી છે કે જ્યારે પણ હું જીવનમાં પરેશાન હોઉં છું ત્યારે મયંતી મને મુશ્કેલીથી બહાર કાઢે છે. કારણ કે ક્રિકેટ એક એવી રમત છે જેમાં તમે દરરોજ સારું પ્રદર્શન કરી શકતા નથી. કેટલીકવાર તમે નિષ્ફળ થાઓ છો, નકારાત્મક વસ્તુઓ તમારા મગજમાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે હું નિરાશ હોઉં છું, ત્યારે મયંતી જ મને વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરિત કરે છે. બિન્ની અને મયંતિ વર્ષ 2020માં પેરેન્ટ્સ બન્યા હતા. ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધવા લાગી. મયંતી લેંગર એક રિટાયર્ડ આર્મી ઓફિસરની દીકરી છે. મયંતિની વાત કરીએ તો અહીં રહીને તેણે 2010 ફિફા વર્લ્ડ કપ કવર કર્યો હતો. મયંતીએ 2011, 2015 અને 2019 વર્લ્ડ કપનું આયોજન કર્યું. આ ઉપરાંત તે IPLનો જાણીતો ચહેરો છે. મયંતી લેંગર ભારતીય ક્રિકેટ જગતનું એક એવું નામ છે, જેની લોકપ્રિયતા ખેલાડીઓથી ઓછી નથી. મયંતી ખૂબ જ સ્ટાઇલિશ છે અને તેની બોલવાની સ્ટાઇલ ઘણી અલગ છે. તેની દરેક એક્ટિંગ ચાહકોને ખૂબ આકર્ષે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *