૫૧ વર્ષ ની અભિનેત્રી તબુ એ શા માટે આજ સુધી લગ્ન નથી કર્યા તો તેણે ખુલાસો કરતા જણાવ્યું કે…આ એક્ટર ના કારણે તે

બોલીવુડ ની મશહુર અને ખુબસુરત અદાકારા તબ્બુ પોતાના સારા અભિનય ના કારણે જાણીતી છે . ૫૧ વર્ષ ની અભીનેત્રી એ આજ સુધી અનેક બોલીવુડ ની ફિલ્મો માં કામ કર્યું છે જેમાં ઘણી ફિલ્મ હિટ પણ થઇ છે. પરંતુ આ ઉમરમાં પણ તે લોકો ના દિલ જીતી રહી છે પોતાના અભિનયના કારણે. તબ્બુ અને અજય દેવગણ ની જોડી એ અનેક ફિલ્મો માં સાથે કામ કરયુ છે અને ૯૦ ના દશક ની બહુ જ ફેમસ જોડી ગણાય છે. સાથે જ બંને એ ઘણી બોલ્ક્બસ્તર ફિલ્મ માં અભિનય કર્યો છે અને આ બંને સારા દોસ્ત પણ છે. અજય દેવગણ અને તબ્બુ એ સાથે જ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે

જેમાં વિજયપથ, હકીકત, દ્રશ્યમ, ગોલમાલ અગેઇન અને દે દે પ્યાર દે જેવી ફિલ્મો સામેલ છે. જે લોકો ને બહુ જ પસંદ આવી છે. પરંતુ એકવાર ફરી બંને ની જોડી સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવા આવી રહ્યા છે કેમ કે અજય દેવગણ અને તબ્બુ હવે ‘દ્રશ્યમ ૨’ ફિલ્મમાં ફરી સાથે નજર આવાના છે. તેઓની આ ફિલ્મ ૧૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ દીલીઝ થવાની છે.  જો આપડે તબ્બુ ના જીવન ની વાત કર્યે તો તેમણે અનેક જાણીતા અભિનેતા સાથે કામ કરી ચુકી છે. અને તેનું નામ ઘણા અભિનેતા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે.

પરંતુ વિચારવાની વાત તો એ છે કે ૫૧ વર્ષ ની ઉમરમાં પણ તબ્બુ એ હજુ લગ્ન નથી કર્યાં. એટલે કે તબુ હજુ પણ કુવારી છે અને તે પોતાના મિસ્ટર રાઈટ ની રાહ જોઈ રહી છે. હજુ અભિનેત્રી તબ્બુ એ કેમ લગ્ન નથી કર્યા તે અંગે તબ્બુ એ પોતાના એક  ઈન્ટરવ્યું માં આ અંગે નો ખુલાસો કર્યો હતો. હાલમાં જ તબ્બુ અને અજય દેવગણ ને લઇ ને બહુ જ મોટો ખુલાસો કર્યો હતો જે બહુ જ ચોકાવનારો હતો. વાસ્તવમાં તબ્બુ મુંબઈ મિરર ને આપેલા એક ઈન્ટરવ્યું માં આ ખુલાસો કરતા જણાવ્યું હટુ કે, અજય દેવગણ તેનો ખાસ મિત્ર છે અભિનેત્રી એ જણાવ્યું કે, તે મારા કાકાના દીકરા સમીર આર્ય નો પાડોશી છે અને ખાસ મિત્ર છે.

જે મારા મોટા હોવાનો એક હિસ્સો છે. જયારે હું નાની હતી ત્યારે સમીર અને અજય બંને મારી જાસુસી કરતા. બંને મારી પાછળ પાછળ આવતા અને જો મને કોઈ બીજા છોકરા સાથે વાત કરતા જોવે તો તે બંને તેને મારતા અને ધમકી પણ આપતા. તે બંને મોટા ગુંડા હતા ને હું નાની એકલી હતી. આજે હું સિંગલ છુ તો એની એક જ કારણ છે કે તે અજય દેવગણ છે કેમ કે અજય તેના ભાઈ ની સાથે નજર રાખતા, આજ કારણ એ તેના જીવન માં કોઈ બીજો છોકરો જોવા નથી મળ્યો.

ત્યાં જ અભિનેત્રી એ મજાક માં જણાવ્યું હતું કે તે અજય દેવગણ ને પોતાના માટે કોઈ ને ગોતવા પણ કહ્યું હતું. જો કોઈ એવું છે કે જેના પર હું ભરોસો કરી સકું તો તે અજય દેવગણ છે જયારે તે આસપાસ હોય છે તો સેટ નો માહોલ જ તનાવ  મુક્ત થઇ જાય છે. તેઓ એક બીજા સાથે સ્પેશીયલ બોન્ડ્સ અને વગર શરતો એ પોતાનો પ્રેમ બધા સાથે સેર કરે છે. અભિનેત્રી તબ્બુ એ આ સિવાય RJ સિદ્ધાર્થ કાનન સાથે વાતચિત માં જણાવ્યું કે અજય દેવગન મને કોઈ દિવસ લગ્ન કરવા કે ઘર વસાવા માટે નહિ કહે ,તે મને બહુ સારી રીતે જાણે છે કે મારા માટે સુ યોગ્ય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.