ઉત્તરગુજરાત જાવ તો એક વખત જરૂર સાબરકાંઠાના પોલો ફોરેસ્ટની મુલાકાત લેજો ! પ્રકૃતિનો સાચ્ચો અનુભવ થશે, તસ્વીર જોઈ મંત્રમુગ્ધ થશો…
મિત્રો જો વાત ગુજરાત અને ગુજરાત ના લોકોની કરવામાં આવે તો તેઓ ખાણીપીણી થી લઈને હરવા ફરવાનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે. ગુજરાતના ઘણા એવા સ્થળ છે જ્યા ગુજરાતીઓની ખુબજ ભીડ જોવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક એવા સ્થળની મુલાકાત કરાવીશું જ્યાં તમે જીવનમાં એક વારા જશો તો જિંદગીભર તમે તે સ્થળને ભૂલી નહિ શકો. ઉત્તર ગુજરાતમાં આવેલું આ સ્થળ ખુબજ પ્રખ્યાત અને પ્રવાસીઓ માટે અનોખું સ્થળ છે. આવો તમને આ સ્થળ વિષે વિગતે જણાવીએ.
અમે જે સ્થળની વાત કરી રહયા છીએ તે તે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે. જે સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલું છે તેમજ જ્યારે જ્યારે વરસાદની સીઝન હોઈ છે ત્યારે વિજયનગર ફોરેસ્ટમાં કુદરત જાણે કે સોળે કળાએ ખીલી હોઈ ટેવ સુંદર દ્રશ્યો જોવા માલ્ટ હોઈ છે. આ ફોરેસ્ટનું નામ પોલો ફોરેસ્ટ છે. જ્યા દૂર દૂર થી લોકો કુદરતની સુંદરતા જોવા માટે દોડી આવતા હોઈ છે.
આ પોલો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. અહ્યા પૌરાણિક મંદિરો સાહિર કુદરતનો સાનિધ્ય માનવા માટે મીની કાશ્મીરની ઉપમાં પામી ચૂક્યું છે. શ વળી નદીના પાણી બનેલા અલગ અલગ ધોધ પણ લોકોનું મનપસંદ બની ચૂક્યું છે.
આમ આ સાથે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા વિવિધ પપ્રયાસોને પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુદરતનું સાનિધ્ય માણવા માટે પોલો ફોરેસ્ટનું નામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહ્યું છે.
આમ આ સાથે વિજયનગર સહીત આસપાસના વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા પ્રવાસીઓના પગલે સ્થાનિ કક્ષાએ રોજગાને પણ પ્રાધાન્ય મળી રહ્યું છે. તેમજ દર વર્ષે પ્રવાસીઓની સઁખ્યામા વધારો થતા સ્થાનિક લોકોને પણ રોજગારી પ્રાપ્ત થવા લાગી છે. વિજયનગર સહિતના વિસ્તારમાં આર્થિક રીતે પગપર ન હોય તેવા લોકો માટે ઉચ્ચ શિક્ષણની વાતો સ્વપ્ન સમાન હતી. જો કે પોલો ફોરેસ્ટના અસ્તિત્વ બાદ હવે સ્થાનિક લોકો પણ આર્થિક રીતે પગભર થવા લાગ્યા છે. સાથોસાથ રોજગારની એક નવી તક ઉભી થતા હવે સ્થાનિકોનું જીવન ધોરણ પણ મજબૂત બની રહ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો