જો આ ૪ વસ્તુ તમને પણ ગીફ્ટમાં મળી હોય તો સમજો કે તમારા સારા દિવસોની શરૂઆત થઇ ગઈ છે.

આપણા જીવનમાં ઉપહારો નું બહુ મહત્વ હોય છે જયારે પણ આપણને કોઈ ઉપહાર મળે તો આપણે બહુ ખુશ થઇ જઈએ છીએ આપડે સૌ કોઈ જાણ્યે છીએ કે ,જયારે પણ આપણે કોઈના ઘરે જઈએ છીએ તો ઉપહાર ના રૂપમાં કોઈ ન કોઈ વસ્તુ લઈને જતા હોઈએ છીએ. ઉપહાર એટલે ગીફ્ટ ની લેવડ દેવડ કરએ છીએ. હાલના સમયમાં બજારોમાં ઉપહારો આપવા માટેના નવા વિકલ્પો જોવા મળે છે. જેના કારણે ગીફ્ટ માં કોને સુ આપવું છે  તેના વિષે બહું વિચારવું પડતું નથી અને સરળતાથી ઉપહાર લઇ સક્યે છીએ. આમ તો જોવામાં આવે તો ઘણા ગીફ્ટ એવા હોય છે જે વ્યક્તિનું નસીબ ખોલી નાખતા હોય છે ,આવું માનવામાં આવે છે કે જો તમને આવી વસ્તુ આપવામાં આવે તો તમારા ખરાબ દીવસો  પુરા થઈને  સારા દિવસો શરુ થવાના છે. આજે અમે તમને આવા જ લેખના માધ્યમને લઈને તમને જણવવાના છીએ કે એવા કયા ગીફ્ટ છે જેને શુભ માનવામાં આવે છે. ચાલો જાણ્યે

  • ધનની પોટલી લીધેલી ભગવાન બુદ્ધની મૂર્તિ

જો કોઈ વ્યક્તિ  તમને હસતા ભગવાન બુદ્ધની મૂર્તિ ગીફ્ટમાં આપે તો તેને  બહુ શુભ માનવામાં આવે છે. જો તમને આ ગીફ્ટ તરીકે મળી હોય તો સમજી લેવું કે બહુ જ જલ્દી તમારી કિસ્મત ચમકવાની છે.  જો કોઈ પણ વ્યક્તિને ધનની પોટલી લીધેલી ભગવાન બુદ્ધની હસતી મૂર્તિ ગીફટ ના રૂપમાં પ્રાપ્ત થાય તો તેમને કિસ્મતનો પૂરો સાથ મળવાનો છે.  વસ્તુ શાસ્ત્ર સાથે સાથે  ફેગ્શુઈ માં પણ ભગવાન બુદ્ધના હસતી મૂર્તિ ને બહુ શુભ માનવામાં આવે છે. ઉપહાર તરીકે ભગવાન બુદ્ધની મૂર્તિ થી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નો વાસ બન્યો રહે છે.

  • સાત દોડતા ઘોડાની તસ્વીર

જો કોઈ વ્યક્તિ ઉપહાર માં તમને આ સાત દોડતા ઘોડાની તસ્વીર આપે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આને બહુ સારો સંકેત માનવામાં આવે છે. આ તસ્વીરને બહુ ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ને ઉપહાર ના રૂપમાં આ મળ્યું હોય તો સમજી લેવું કે જલ્દી જ વ્યક્તિને તરક્કી થવાની છે તમને જણાવી દઈએ કે ઘોડાને મહેનત અને સમય નો પ્રતિક માનવામાં આવે છે. આજ કારણે આ તસ્વીરને ઘરમાં રાખવી બહુ શુભ માનવામાં આવે છે.

  • ક્રેસુલા છોડ

હાલમાં ગીફ્ટમાં છોડ આપવાનું પ્રમાણ વધતું ગયું છે. ઘણીવાર લોકો ગીફ્ટમાં આવા અનેક છોડ આપતા જોવા મળે છે પરંતુ જો તમને ક્રેસુલા નો છોડ ગીફ્ટમાં મળે તો આ બહુ શુભ માનવામાં આવે છે. કારણ કે આ છોડ ને ધનના દેવતા કુબેર નો છોડ માનવામાં આવે છે. જો તમને ક્રેસુલા નો છોડ ગીફ્ટમાં મળ્યો હોય તો તમે તેને  ઘરમાં રાખી શકો છો તેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને ખત્મ કરે છે. આટલું જ નહિ આને ઘરમાં  રાખવાથી ધન લાભ નો યોગ પ્રાપ્ત થાય છે.

  • પીયોનીયાના ફૂલ

હાલના સમય માં લોકો એક બીજાને ગીફ્ટમાં આપવા માટે સૌથી વધુ ફૂલોનો ગુલદસ્તો પસંદ કરી રહ્યા છે. જો કોઈ વ્યક્તિને ગીફ્ટમાં પીયોનીયા ના ફૂલો મળે તો સમજી લેવું કે તમારા સારા દિવસોની શરૂઆત થવાની છે. પીયોનીયા ના ફૂલ તમારા જીવનમાં સારું નસીબ લઈને આવે છે. ત્યાજ ફેંગસુઈ માં આ ફૂલો ને ફૂલોની રાણી માનવામાં આવે છે. પીયોનીયા ના ફૂલ પ્રેમ અને સોંદર્ય નું પ્રતિક પણ માનવામાં આવે છે. 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *