સુરતના એક યુવકના સ્વપ્નમાં આવ્યા ભગવાન કાલભૈરવે અને કહ્યું કે ‘મેં તને 7 વર્ષ પહેલા બચાવ્યો હવે તું મને બહાર કાઢ’…યુવક તે જગ્યા એ પહોચતા જોવે છે કે….
સામાન્ય રીતે લોકો ભગવાનની પૂરી નિષ્ઠા અને શ્રધા સાથે પૂજા કરતા હોઈ છે ખાસ કરીને ભારત જેવા પ્રાચીન દેશમાં લોકોમાં ભગવાન પ્રત્યે ખુબજ શ્રધા અને પ્રેમ હોઈ છે તેમજ ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલા અને લોકો મંદિરોની સ્થાપના પણ કરતા જોવા મળે છે જે તેમના મનની શાંતિ મેળવવા તથા દુખી વ્યક્તિઓ ની મુશ્કેલી ને આશરો આપવા માટેનું ધર્મનું કાર્ય છે.
ભગવાનની માયા જાણી તમારા પણ હોશ ઉડી જશે. આ ઘટના અંકલેશ્વરનાં જુના દીવાગામનાં યુવાનને આવેલું દિવસનું સ્વપ્ન સાચું પડ્યું હતુ. તેના સ્વપ્ન માં આવ્યા કાલભૈરવે અને કીધું કે ‘ મેં તને 7 વર્ષ પહેલા બચાવ્યો હતો હવે તું મને બહાર કાઢ’ અને કાલભૈરવ ની નવીનક્કોર મૂર્તિ મળી આવી જુના દીવા ગામ ખાતે મઢી ખાડી માંથી ૨૧ વર્ષીય યુવાન સ્વપ્ન માં આવેલ કાલભૈરવ ની મૂર્તિ મળી આવી તેવો દાવો મૂળ જુના દીવાન અને હાલ સુરત રહેતા દર્શન પટેલને છેલ્લા ૫ વર્ષથી કારતક સુદ આઠમનાં દિવસે આવતા સ્વપ્ન આવતા હતા.
ત્યાર પછી તે યુવાન દીવા ગામ પોતાના સ્વજનને મળવા આવ્યા બાદ સ્વપ્નને આધારે સ્થળ પર જઈ મૂર્તિ શોધતા તે મળી આવી હતી. મૂર્તિને લઈ લોકોની દર્શન માટે ભીડ ઉમટી પડી હતી. દેવઉઠી એકાદશી બાદ મુત્રીનું વિધિવત મંદિર બનાવીને સ્થાપના કરવામાં આવશે. વારંવાર આવતા આ સ્વપ્ન દર્શન પટેલને ચાલુ વર્ષે રામનવમી, હનુમાન જયંતિ અને બુધપુર્ણીમાના રોજ આવ્યું હતું.
જે બાદ યુવક પોતેજ તેના ગામ જઈ તેના કાકાને કહેતા તો 7 લોકો આ જગ્યાની શોધમાં ગયા હતા. 7 વર્ષ પહેલા કમલની ગાંઠ કાઢવા માટે જતો હતો અને ત્યારે સાપના હમલા થી હું બચી ગયો હતો. તે પછી તે જગ્યા એ પહોચીને સ્વપ્નમાં દેખાતી મૂર્તિ શોધતા નીકળતા ભૂખી ખાડીમાં તેને જમીન મળી આવી હતી જે માટી હટાવી જોતા કાલભૈરવ દાદા ની એકજ કાળા પથ્થરમાં બનેલી મૂર્તિ જોવા મળી આવી હતી.